Unjha Municipality Recruitment 2024 (District Mahesana) | enagar.gujarat.gov.in | unjhanagarpalika.org
ઉંઝા નગરપાલિકા તા.ઉંઝા જી.મહેસાણા
કમિશ્નરશ્રી,નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના સુકમ ક્ર્માંક RCMGN/0033/11/2023 તા.૦૭/૧૧/૨૦૧૩ થી થયેલ હુક્મ અને શરતોની જોગવાઈઓ અનુસાર અને તા.૦૨/૦૬/૨૦૨૩ ના હુકમથી મંજુર થયેલ ભરતી બઢતીના નિયમો—૨૦૨૩ ને આધિન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે નીચે પત્રકમાં દર્શાવેલ સંવર્ગની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પાંચ વર્ષના સમયગાળા માટે ફીકસ પગારથી સીધી ભરતીથી નિમણુંક માટે અરજીઓ મંગાવવામાં આવે છે
જગ્યાનું નામ / શૈક્ષણિક લાયકાત / જગ્યાની સંખ્યા :
- ઓફીસ સુપ્રિન્ડેન્ટ - અનુસ્નાતક, સી.સી.સી પરીક્ષા પાસ - 01 Posts
- સીનીયર ક્લાર્ક - સ્નાતક, સી.સી.સી પરીક્ષા પાસ - 01 Posts
- ટેક્સ સુપરિન્ટેન્ડેન્ટ - બી.કોમ.ગ્રેજયુએટ અને સી.સી.સી પરીક્ષા પાસ - 01 Posts
- ટેક્સ ઈન્સપેકટર - સ્નાતક, સી.સી.સી પરીક્ષા પાસ - 01 Posts
- મદદનીશ ઈજનેર (ડિપ્લોમા મિકેનિકલ) - ડિપ્લોમા મિકેનિકલ એન્જીનીયર અને પાંચ વર્ષનો અનુભવ તથા સી.સી.સી. પરીક્ષા પાસ - 01 Posts
- વર્ક આસિસ્ટન્ટ - સિવિલ ડ્રાફ્ટમેન કોર્ષ પાસ સરકાર માન્ય, સી.સી.સી.પરીક્ષા પાસ - 01 Posts
- ટાઉન પ્લાનર - બી.ઈ.સીવીલ તથા સી.સી.સી.પરીક્ષા પાસ - 01 Posts
- કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર (સમાજ સંગઠક) - B.S.W / સમાજ શાસ્ત્ર વિષય સ્નાતક,સી.સી.સી પરીક્ષા પાસ - 01 Posts
ઉપરોક્ત સંવર્ગ માટે અરજી અંગેનો નિયત નમૂનો તેમજ શરતો નગ૨પાલિકાની વેબસાઈટ www.unjhanagarpalika.org તથા www.enagar.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી નિયત નમુનામાં જ મોકલવાનો રહેશે.
Read Notification (Paper Cutting) : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiksVSSOo00xxjRHEH-aXmh-jjw-H7XEOEHcKyQJoLwp5VuUpT5wv2yqFFtVnpFH1VKAdifk5BoMbnEJiI7DTuLqkgC1koqA37ZUZ0ljyub7j5vHQIogr5BjAzodf-xUaKTfvRjygWwGXjJOeCX6myp4RC3LaJyg7u1MPK7c1IwddcVsE0nn8jmqEQMDsk/s2952/uja.jpg
Application Form Download : https://unjhanagarpalika.org/Documents/Bharti/%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%20%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87%E0%AA%A8%E0%AB%8B%20%E0%AA%85%E0%AA%B0%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%8B%20%E0%AA%A8%E0%AA%AE%E0%AB%81%E0%AA%A8%E0%AB%8B.pdf
Official Notification Download : https://unjhanagarpalika.org/Documents/Bharti/%E0%AA%8A%E0%AA%82%E0%AA%9D%E0%AA%BE%20%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%20%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80%E0%AA%A8%E0%AB%80%20%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4.pdf
More Information :