Advertisement for District Mahisagar Contractual Specialist Recruitment of under Medical Services | મહીસાગર જીલ્લા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર કરાર આધારિત ભરતીની જાહેરાત
તબીબી સેવાઓ અંતર્ગત તજજ્ઞ વર્ગ-૦૧ ની કરાર આધારિત ભરતીની જાહેરાત, મહીસાગર
અત્રેના મહીસાગર જીલ્લા ખાતે આવેલ તમામ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પેટા જીલ્લા હોસ્પિટલ સંતરામપુર, જીલ્લા હોસ્પિટલ-જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે ખાલી રહેલ તજજ્ઞ વર્ગ-૦૧ ની જગ્યાઓ ૧૧ માસના ફિક્સ કરારથી (ખાનગી પ્રેક્ટીસની છુટ સાથે ખાનગી પ્રેક્ટીસની છુટ વિના) ભરવાની થાય છે.
વય મર્યાદા : ૬૫ વર્ષ સુધી
માસિક વેતન :
Rs. ૮૦,૦૦૦/- પ્રતિ માસ ખાનગી પ્રેક્ટીસની છુટ સાથે
Rs. ૯૫,૦૦૦/- પ્રતિ માસ ખાનગી પ્રેક્ટીસની છુટ વિના
તજજ્ઞ વર્ગ-૦૧ની ખાલી જગ્યાઓ : બાળરોગ નિષ્ણાત, ઓર્થોપેડિક સર્જન, ઓથ્લેમિક સર્જન, સ્ત્રીરોગ નિષ્ણાંત, ફીજીશીયન, જનરલ સર્જન, પેથોલોજીસ્ટ, રેડીયોલોજીસ્ટ, એનેસ્થેટીસ્ટ, માઇક્રોબાયોલોજીસ્ટ, ENT સર્જન, માનસિક રોગ નિષ્ણાત
ભરતીના નિયમો અને શૈક્ષણિક લાયકાત : માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સચિવાલય ગાંધીનગર ધ્વારા બહાર પાડવામાં આવેલ તજજ્ઞા વર્ગ-૦૧ ના ભરતી નિયમો મુજબના નિયમો તથા શૈક્ષણિક લાયકાત
અરજદારે તારીખ ૧૧/૦૩/૨૦૨૪ સુધીમાં રજીસ્ટર પોસ્ટથી અરજી તથા પ્રમાણપત્રોની નકલ ‘‘અધિક્ષકશ્રી, જનરલ હોસ્પિટલ લુણાવાડા જી. મહીસાગર ૩૮૯૨૩૦’’ ને મળી જાય તે રીતે મોકલવાની રહેશે.''
More Information :