ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪ અંતર્ગત લઘુત્તમ લાયકી ધોરણ અંગેની સ્પષ્ટતા બાબતે અગત્યની સૂચના | gsssb.gujarat.gov.in
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
બ્લોક નં .૨, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર – ૧૦, ગાંધીનગર
જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩૨૪
લઘુત્તમ લાયકી ધોરણ અંગે સ્પષ્ટતા
(વેબસાઈટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)
લઘુત્તમ લાયકી ધોરણ અંગે સ્પષ્ટતા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) માટેની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪ તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર જાહેરાતના ફકરા ક્રમાંક. ૧૦(બ)માં તમામ કેટેગરીના ઉમેદવારો માટે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ ૪૦ ટકા માર્ક્સ નિયત કરવામાં આવેલ છે. જે સંદર્ભે નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે.
ગ્રુપ-Aની મુખ્ય પરીક્ષા (વર્ણાત્મક)માં દરેક કેટેગરીના ઉમેદવારો માટે દરેક પેપરમાં લઘુત્તમ લાયકી ધોરણ ૪૦% માર્ક્સનું રહેશે.
મંડળની તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. તદુપરાંત આ જાહેરાત અન્વયેની પસંદગી યાદી તૈયાર કરવા માટે સરકારના વખતોવખતના અદ્યતન નિયમો લાગુ પડશે.
More Information :