Candidate List for Amdavad Municipal Corporation (AMC) Medical Officer (GUHP) Interview

Candidate List for Amdavad Municipal Corporation (AMC) Medical Officer (GUHP) Interview 


Interview / Verification From Date : 21/02/2024

Interview/ Verification To Date : 23/02/2024


સક્ષમ સત્તાની મંજુરી અનુસાર જાહેરખબર ક્ર્માંક: ૧૮/૨૦૨૩-૨૪ તા:૦૪/૦૯/૨૦૨૩ મુજબ મેડીકલ ઓફીસર (GUHP) ની જગ્યા માટે નીચે જણાવેલ ઉમેદવારોએ મૌખિક ઇન્ટરવ્યુ અર્થે ઉમેદવારના નામ સામે દર્શાવેલ તારીખ અને સમયે બીજો માળ, કોન્ફરન્સ હોલ, આરોગ્ય ભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ સામે, ગીતામંદીર રોડ, જમાલપુર, અમદાવાદ ખાતે અસલ ફોટો આઇ.ડી., સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ, શૈક્ષણીક લાયકાત (સેમેસ્ટર વાઇઝ માર્કશીટ અને ડીગ્રી સહીત)ના સર્ટીફીકેટ, અનુભવના સર્ટીફીકેટ અને આનુષાંગિક પુરાવા તથા જાતિના પ્રમાણપત્ર અને અરજી રીસીપ્ટ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.

**ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે ગેરલાયક ઠરશે*


Candidate List for Interview : https://ahmedabadcity.gov.in/AMCWEBREC/ViewFile.aspx?FILE_EXTENSION=.pdf&TRN_ID=//192.168.2.110/HRMSDOCS/REC_DOC_VER/20240215/1000249.pdf&action=download