ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ છોટાઉદેપુર એપ્રેન્ટીસ ભરતી માટેની જાહેરાત સને ૨૦૨૪
ગુજરાત પાણી પુરવઠા અને ગ.વ્ય. બોર્ડ હસ્તકની કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ, છોટાઉદેપુરની કચેરી તથા પેટા વિભાગીય કચેરી માટે એપ્રેન્ટીસ અધિનીયમ - ૧૯૬૧ ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટીસ (૨૦૨૩-૨૪) ભરતી કાર્યવાહી ક૨વામાં આવનાર છે જેની વિગત નીચે મુજબ છે.
અ.નં. એપ્રેન્ટીસનો સંવર્ગ & માસિક સ્ટાઈપેન્ડ :
- બી.ઇ. એન્જીનીયર (મીકેનીકલ) - રૂ. ૧૫૦૦૦
- બી.ઈ. એન્જીનીયર (વિદ્યુત) - રૂ. ૧૫૦૦૦
- ડિપ્લોમા એન્જીનીયર(મીકેનીકલ) - રૂ. ૧૨૦૦૦
- આઇ.ટી.આઇ. બે વર્ષના ટ્રેડવાળા - રૂ. ૯૦૦૦
ઉપરોક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારે એપ્રેન્ટીશીપ હેઠળ તાલીમમાં જોડાવવા NATS માં રજીસ્ટ્રેશન હોવુ રજીયાત છે
તેમજ નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે . ઇન્ટરવ્યુ માં હાજર રહેવાનું રહેશે
ઇન્ટરવ્યુનુ સ્થળ :- કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી જા.આ.યાંત્રિક વિભાગ, ‘બી’વીંગ, બીજો માળ,જલ સેવા ભવન, ગોકુલ ધામ સોસાયટી,છોટાઉદેપુર
ઇન્ટરવ્યુની તારીખ :- ૨૧/૦૨/૨૦૨૪ (બુધવાર)
ઇન્ટરવ્યુની સમય - સવારે ૧૦,૩૦ વાગ્યે
નોંધ: ‘“ગ્રામ્ય વિસ્તારની પીવાનાં પાણીની સમસ્યા અંગે ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ નો હેલ્પલાઇન નંબર- ૧૯૧૬ ઉપર જનતાએ સંપર્ક કરવા અનુરોધ છે.
(માહિતી-વડો-૧૪૨૪-૨૩-૨૪)
More Information :