Bhakta Kavi Narsinh Mehta University P.hd Entrance Test (PET) Admission 2024 | admission.bknmuerp.in

Bhakta Kavi Narsinh Mehta University P.hd Entrance Test (PET) Admission 2024 | admission.bknmuerp.in


Course Name : P.hd Admission 


 PET – 2023-2024 નું ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનો Ph.D. Ordinance – 2023 કાળજીપૂર્વક વાંચવો. આ Ph.D. Ordinance – 2023 યુનિવર્સીટીના પીએચ.ડી. પોર્ટલ પર પ્રસિદ્ધ કરેલ છે.

ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોવાથી સ્કેન કરી રાખવા.

સ્કેન કરેલી નકલ સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી હોવી જોઈએ. ઝાંખી નકલ ધ્યાનમાં લેવામાં આવશે નહીં

જો તમારી માર્કશીટમાં ગ્રેડ પોઈન્ટ હોય, તો તમારે ગ્રેડને ટકાવારીમાં રૂપાંતરિત કરવું પડશે અને ભૌતિક ચકાસણી સમયે સક્ષમ અધિકારી દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત કરેલ રૂપાંતરણ પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે.

જોઓનલાઈન ફી ભરતી વખતે/ટ્રાન્ઝેક્શન દરમિયાન કોઈ ભૂલ થાય/પેમેન્ટમાં કોઈ ઇસ્યુ થાય, તો કૃપા કરીને ૨૪ કલાક રાહ જોઈ ત્યાર બાદ ફરી પ્રયાસ કરવો.

NET/SLET/GSET/JRF ઉમેદવારો સહિત તમામ ઉમેદવારોએ ફી અને ફોર્મ ભરવાનું રહેશે.

યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી હોલ ટિકિટ ડાઉનલોડકરવાની રહેશે


Online Application Starting Date : 09/02/2024

Last Date For Online Application : 18/02/2024

Downloading of Hall Ticket : 22/02/2024

Center Based Online Exam : 25/02/2024


Official Website : https://www.bknmu.edu.in/


Apply Online : https://admission.bknmuerp.in/


More Information :