Document Verification For GSSSB Additional Assistant Engineer (Civil) Class 3 Recruitment 2024| Important Announcement | gsssb.gujarat.gov.in

Document Verification For ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) Additional Assistant Engineer (Civil) Class 3 Recruitment 2024| Important Announcement | gsssb.gujarat.gov.in



ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જા.ક્ર. ૨૦૭/૨૦૨૨૨૩ - અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત


મંડળની જા.ક્ર. ૨૦૭/૨૦૨૨૨૩ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ સંવર્ગની તા.૧૭/૧૨/૨૦૨૩ ના રોજ યોજાયેલ MCQ-CBRT(Computer Based Recruitment Test) માં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના મુખ્ય પરિક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી આ સાથે મૂકવામાં આવેલ છે. યાદી મુજબના ઉમેદવારોના પ્રમાણપત્રોની ઓનલાઇન ચકાસણી કરવા મંડળે નિર્ણય કરેલ છે. જેની વિગતો તથા સૂચનાઓ આ સાથે મૂકેલ છે, જે સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવા આથી જણાવવામાં આવે છે.

અસલ પ્રમાણપત્રોની ઓનલાઈન ચકાસણી માટેના ઉમેદવારોની

સ્પર્ધાત્મક લેખિત કસોટીના બેઠક ક્રમાનુસાર ની યાદી


મંડળની જા.ક્ર. ૨૦૭/૨૦૨૨૨૩ – અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ ના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=FwWzJ04kdsSSFCKFz%E2%9C%A4JO4yixXQ%E2%9C%BF95NFnEAaFG7IrpipHtM0FYYtK7SP6TuC9veGbjrBqUAlJvCGM%E2%9C%A4ytRJ0%E2%9C%A44BHhWTxGzBu9unx0SJOs5clOVm6H3A0fsMdsF%E2%9C%A4Vk5mlon0kiBz26Xf5wu9hPNlkcUQQ%E2%99%AC%E2%99%AC


Official Website : https://gsssb.gujarat.gov.in/News/Index


More Information :