Walk in interview For SSG Hospital Vadodara Recruitment / Bharti 2024 For Various Posts

Walk in interview For Sir Sayajirao General (SSG) Hospital Vadodara Recruitment / Bharti 2024 For Various Posts


જાહેરાત / વોક ઇન ઇન્ટરવ્યુ

નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત વડોદરા ખાતે આવેલ એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે વર્ષ ૨૦૨૪-૨૫ માટે મંજુર થયેલ કરાર અધારીત સ્ટાફની નીચે મુજબની ખાલી જગ્યાઓ ૧૧ માસના કરારીય ધોરણે ભરવા સદરહું જાહેરાત આપવામાં આવેલ છે. સદર ભરતી કરાર અધારિત હોવાથી અન્ય કોઇ હક્ક-હિત મળવાપાત્ર થશે નહિ તથા મુદત પૂર્ણ થયેલી નિમણૂંકની મુદત સમાપ્ત થશે. અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે. આ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્ર તથા અરજી તેમજ સ્વપ્રમાણિત નકલ સાથે સ્વખર્ચે વોક ઇન ઇન્ટરવ્યુ માટે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું જણાવવામાં આવે છે.


* જગ્યાનું નામ & શૈક્ષણિક લાયકાત / વેતન : 

1. SNCU મેડીકલ ઓફિસર - એ, અ.સી.આઇ માન્ય યુનિવર્સીટીમાંથી એમ.બી.બી.એસ. બેઝીક કોમ્પ્યુટર અને એમ.એસ. ઓફિસની જાણકારી જરૂરી 

વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહિ

વેતન : Rs 75,000/- Per Month


2. DEIC મેડીકલ ઓફિસર - એ, અ.સી.આઇ માન્ય યુનિવર્સીટીમાંથી એમ.બી.બી.એસ.બેઝીક કોમ્પ્યુટર અને એમ.એસ. ઓફિસની જાણકારી જરૂરી 

વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહિ

વેતન : Rs 75,000/- Per Month


3. ડેન્ટલ ટેકનીશીયન - સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો ૧ વર્ષનો ડેન્ટલ ટેકનીશીયનનો કોર્ષ કરેલો હોવો જરૂરી છે. 

વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહિ

વેતન : Rs 20,000/- Per Month


4. ઓડિયો અને સ્પીચ થેરાપીસ્ટ - સરકાર માન્ય સંસ્થામાંથી બેચલર્સ ડીગ્રી ઇન સ્પીચ એન્ડ લેન્ગવેજ પેથોલોજી. 

વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહિ

વેતન : Rs 19,000/- Per Month


5.  ડેટા એન્ટ્રી ઓપરેટર - ગ્રેજ્યુએટ, સરકાર માન્ય કમ્પ્યુટર કોર્ષ, M.S. Office, ગુજરાતી ટાઇપીંગ. 

વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહિ.

વેતન : Rs 15,000/- Per Month


ઇન્ટરવ્યુ તા.૧૯/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૩૦ થી ૧૨:૦૦ સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે 

મૌખિક વોક ઇન ઇન્ટરવ્યુમાં તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

ઇન્ટરવ્યુ સ્થળ : તબીબી અધિક્ષકશ્રીની કચેરી, એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા.

(માહિતી-વડો-૨૬૯-૨૪-૨૫)

તબીબી અધિક્ષક એસ.એસ.જી. હોસ્પિટલ, વડોદરા.


More Information :