ગોધરા નગરપાલિકા ફાયર વિભાગની ભરતી જાહેરાત | Karjan Nagarpalika Fire Department Recruitment 2024 | enagar.gujarat.gov.in

ગોધરા નગરપાલિકા ફાયર વિભાગની ભરતી જાહેરાત | Karjan Nagarpalika Fire Department Recruitment 2024 | enagar.gujarat.gov.in


કરજણ નગરપાલિકા જી.વડોદરા

ફાયર ભરતી અંગેની પાંચમા પ્રયત્નની જાહેરાત

કરજણ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મયારીઓની ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : અગન-૧૦૨૦૧૮-૭૦-વ પાર્ટ તા.૨૭/૦૯/૨૦૧૯ થી મંજુર થયેલ ફાયર વિભાગની નવિન કુલ-૨૧ જગ્યા તથા રાજય અગ્નિ નિવારણ સેવાઓની કયેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક : સફસ/ન-૧૪૯/૭૧૩/૨૦૨૧ તા.૩૦/૦૩/૨૦૨૧ તથા કમિશનર મ્યુનિસીપાલીટી એડમિનિસ્ટ્રેશનની કચેરી, ગુજરાત રાજ્ય ગાંધીનગરના હુકમ ક્રમાંક: કમિ.મ્યુનિ.એડી/મહેકમ-૧/ફાયર ભરતી/વશી/૭૦૦/૨૦૨૪ તા.૦૬/૦૪/૨૦૨૧ થી(નિયમો સુધારા વધારા સાથે) તથા પ્રાદેશિક કમિશ્નરની કયેરી વડોદરાના પત્ર ક્રમાંક:પ્રા.ક/વ.શી/૩૬૧/૨૦૨૧ તા.૧૨/૦૮/૨૦૨૧ થી સુધારા નિયમો મંજુર થયેલ છે.


જગ્યાનું નામ & કુલ જગ્યાઓ : 

  1. ડીસ્ટ્રીક્ટ ફાયર ઓફીસર / ડીવીઝનલ ફાયર ઓફીસર - 01 Posts
  2. ક્લાર્ક - 01 Posts
  3. ડ્રાઇવર કમ પંપ ઓપરેટર - 01 Posts
  4. ફાયરમેન કમ ડ્રાઈવર - 07 Posts


જે મહેકમ માંથી ડિસ્ટ્રીકટ ફાયર ઓફિસર/ ડીવીઝનલ ફાયર ઓફીસર -૦૧, ડ્રાઇવર કમ પંપ ઓપરેટર-૦૧ ફાયરમેન કમ ડ્રાઇવર-૦૭ તથા ક્લાર્ક-૦૧ મળી કુલ-૧૦ (દસ) જગ્યાઓની ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત,ટેકનીકલ લાયકાત, શારિરીક ક્ષમતા, અનુભવ તથા નિયત વય મર્યાદા ધરાવતા ઉમેશ્ર્વારોએ અરજી ફોર્મ તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકાના સીવીક સેન્ટર નગરપાલિકાની મહેકમ શાખામાંથી ઓફીસ સમય દરમ્યાન મળી શકશે અથવા https://enagar.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. 

નિયત અરજી ફોર્મ ભરી ફક્ત આર.પી.એ.ડી / સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી તા.૨૦/૮/૨૦૨૪ સુધીમાં કરજણ નગરપાલિકા, તા.કરજણ, જી. વડોદરા ને મળે તે રીતે મોકલવાનું રહેશે સમય મર્યાદા બાદ આવેલ અરજી ગ્રાહ્ય રહેશે નહીં. 

તેમજ કલાર્કની જગ્યા બાબતે નામદાર ગુજરાત હાઇ કોર્ટમાં પીટીશન SCA 7657/2024 દાખલ થયેલ હોઇ તેના નિર્ણય ને આધીન રહેશે. 

માજી સૈનિક માટે વય મર્યાદા સરકારશ્રીના વખતો વખતની સ્થાયી સુચના તથા ઠરાવો પરીપત્રને આધિન રહેશે. સંખ્યામાં ફેરફાર કરવાની સતા નગરપાલિકાને અબાધિત રહેશે.


નોંધ:- (૧) કલાર્કની જગ્યા બાબતે નામદાર ગુજરાત હાઇ કોર્ટમાં પીટીશન SCA 7657/2024 દાખલ થયેલ હોઇ તેના નિર્ણય ને આધીન રહેશે.


Official Website : https://enagar.gujarat.gov.in/DIGIGOV/FireRecruitmentForm.jsp


More Information :