Interview For Child Care Institute Bharuch Recruitment / Bharti 2024 (Under Mission Vatsalya Yojana)

Child Care Institute Bharuch Recruitment / Bharti 2024 (Under Mission Vatsalya Yojana)


વોક ઈન ઈન્ટરવ્યુ

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કાર્ય૨ત બાળ સંભાળ સંસ્થા (સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ) ની મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ફિક્સ પગારથી તદ્દન હંગામી ૧૧ માસના કરાર આધારી મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવે છે.

Post Name & Vacancies :

  1. Officer-in Charge (Superintendent) - 1 Post
  2. Probation officer / Child Welfare officer / Case Worker - 2 Post
  3. Paramedical Staff - 2 Post
  4. Store-keeper cum  Accountant - 1 Post
  5. Art & Craft cum Music Teacher - 4 Post
  6. PT Instructor cum Yoga Trainer - 4 Post
  7. Cook - 2  Post
  8. Helper cum Night Watchman - 1 Post 
  9. Housekeeper - 1 Post


નોંધ : 
(૧) સવારે ૦૯.૦૦ કલાકથી ૧૨.૦૦ કલાક સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારના જ ઈન્ટરવ્યુ લેવામાં આવશે. 
(૨) ઈન્ટરવ્યુ વખતે તમામ જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો (અનુભવની ગણતરીમાં માત્ર સક્ષમ સત્તામંડળ દ્વારા આપેલ અનુભવનું પ્રમાણપત્ર જ માન્ય ગણાશે), જન્મનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સહિત અસલ અને તેની પ્રમાણિત નકલો રજીસ્ટ્રેશન વખતે ફરજીયાત રજુ કરવાના રહેશે. 
(૩) જાહેરાતમાં દર્શાવ્યા મુજબની લાયકાત ન ધરાવતા ઉમેદવારોનું ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહી. 
(૪) ઈન્ટરવ્યુ માટે ઉમેદવા૨ે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. 
(૫) રજીસ્ટ્રેશન સમયે રજીસ્ટ્રેશન ફોર્મની તમામ શરતો ધ્યાન પુર્વક વાંચી લેવાની રહેશે. 
(૬) ઉપરોક્ત તમામ જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જીલ્લા ભરતી પસંદગી સમિતિ ભરૂચને આધીન રહેશે.

  • જાહેરાત ક્રમાંક. ૧, ૨, ૩, ૪ માટેના વોક ઈન ઈન્ટરવ્યુની તારીખ : ૨૩/૦૭/૨૦૨૪
  • જાહેરાત ક્રમાંક ૫, ૬, ૭, ૮, ૯ માટેના વોક ઈન ઈન્ટરવ્યુની તારીખ : ૨૪/૦૭/૨૦૨૪ 
  • રજીસ્ટ્રેશનનો સમય : સવારે ૦૯.૦૦ થી ૧૨.૦૦
  • વોક ઈન ઈન્ટરવ્યુનુ સરનામું : જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જુની કલેક્ટર કચેરી, કણબીવગા, ભરૂચ

સભ્ય સચિવ, જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ભરૂચ

Official Notification : 

More Information :