Prelim Exam Call Letter Download For GSSSB Sub Accountant / Sub Auditor and Accountant Exam 2024 (Advt. No. 225/202324)

Prelim Exam Call Letter Download For Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Sub Accountant / Sub Auditor and Accountant Exam 2024 (Advt. No. 225/202324) 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જા.ક્ર.૨૨૫ / ૨૦૨૩૨૪, પેટા હિસાબનીશ/સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અગત્યની સૂચના

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક : ૨૨૫/૨૦૨૩૨૪, પેટા હિસાબનીશ / સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક વર્ગ- ૩ની પ્રિલીમ પરીક્ષા તા.૨૮/૦૭/૨૦૨૪ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ત્રણ સેશનમાં યોજવામાં આવનાર છે. સંબંધિત ઉમેદવારોએ સદર પરીક્ષાના ઓનલાઈન પ્રવેશપત્ર- કોલ લેટર ડાઉનલોડ કરીને તેની ફિઝીકલ પ્રિન્ટ આઉટ કાઢીને પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષાના દિવસે અને સમયે પરીક્ષા કેન્દ્ર ખાતે અચૂક હાજર રહેવાનું રહેશે.


તમામ ઉમેદવારો તા.૨૨/૦૭/૨૦૨૪ના રોજ ૧૭:૦૦ કલાકથી તા.૨૮/૦૭/૨૦૨૪ના રોજ ૧૫:૦૦ કલાક સુધી પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર-કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.


Official Notification : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=C8ExCaOuch9GhgxCLRb%E2%9C%BFaaC6cyZkRUKQDIgVmQDh5jmYAdZCE83R3rWlH0XXuQvSygihJ8Y4%E2%9C%BFAgn9pL63oJK7bOBL6PQWTeFYGgoQ9t4wnxTlA7vGSvOCcYOLqGgfJ8VAR29Id%E2%9C%BFQqgTHlMvWL%E2%9C%BFv4tA%E2%99%AC%E2%99%AC


Call Letter Download : https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/90048/login.html


More Information :