District Health Society Devbhumi Dwarka District Recruitment 2024 | ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી જાહેરાત

 District Health Society Devbhumi Dwarka District Recruitment 2024 | ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા ભરતી જાહેરાત 


ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી - જિલ્લા પંચાયત, દેવભૂમિ દ્વારકા

ભરતી જાહેરાત

ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અંર્તગત ૧૧ માસના કરારના ધોરણે ફીકસ માસિક મહેનતાણાથી નીચે દર્શાવેલ સંવર્ગની જગ્યાઓ ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા જાહેરાત આપવામાં આવે છે.


જગ્યાનું નામ & જગ્યાની સંખ્યા : 

1. ફાર્માસીસ્ટ - 04 Posts

2. એલ.એચ.વી. / એફ.એચ.એસ. (GUHP) - 02 Posts

3. લેબોરેટરી ટેકનીશીયન - 01 Posts

4. પ્રોગ્રામ એસોસિએટ (ન્યુટ્રીશન) - 01 Posts

5. ઈમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલીન્ટિયર - 02 Posts

6. ફીમેલ હેલ્થ વર્કર - ભવિષ્યમાં જગ્યા ખાલી થવાની સંભાવના અન્વયે મેરીટ યાદી બનાવવા

7. એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (PHC કક્ષા) - ભવિષ્યમાં જગ્યા ખાલી થવાની સંભાવના અન્વયે મેરીટ યાદી બનાવવા


ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૪/૦૭/૨૦૨૪ થી તા.૩૦/૦૭/૨૦૨૪ સુધીમાં વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 


સદર જગ્યાઓની શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણની વિગતો ઉપરોક્ત વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે. રજી. પોસ્ટ / સ્પીડ પોસ્ટ / કુરીયર /રૂબરૂ કે અન્ય રીતે મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં.


Official Notification : ટૂંક સમયમાં જાહેરાત મૂકવામાં આવશે


Paper Cutting https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgmNoruq3oFRjaABmeWgpAkjKluKjpedxh30INH4MQh7eJQUKBjVFdRtbFhXpDBoDcKqFmJcMRzLdOod6Er6-Rp_X79hzYbCDLTnvknouejmq_EWqWHiOgKo5CmgKbt8IAQGrStq79A1auSmTZ56CGs4HUsUkGPa3WcXcWocm0S6dD5kKXB0eG8zmojHEU/s1280/-6113961288628551457_121.jpg


Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :