Result For GSSSB Forest Guards (Vanrakshak) Recruitment / Bharti 2024 | GSSSB વન રક્ષક પરિણામ | gsssb.gujarat.gov.in | Advertisement No. FOREST/202223/1

Result For Gaun Seva Pasandgi Mandal (GSSSB) Forest Guards (Vanrakshak) Recruitment / Bharti 2024 |  GSSSB વન રક્ષક પરિણામ | gsssb.gujarat.gov.in | Advertisement No. FOREST/202223/1


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક : FOREST/202223/1 

અન્વયે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી.

1. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની કુલ-૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 પ્રસિદ્ધ કરવામાં આવેલ.

ર. ઉક્ત સંવર્ગની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૮/૦૨/૨૦૨૪, તા.૧૨/૦૨/૨૦૨૪ તથા તા.૧૪/૦૨/૨૦૨૪ થી તા.૨૭/૦૨/૨૦૨૪ના કુલ-૧૬ દિવસ દરમ્યાન ૪૮ સેશનમાં Computer Based Response Test (CBRT) પદ્ધતિથી લેવામાં આવેલ. 

આ પરીક્ષાની મંડળ દ્વારા કુલ-૪૮ સેશનની તા.૧૫/૦૭/૨૦૨૪ના રોજ આખરી Final Answer Keys cun Response Sheet પ્રસિદ્ધ કરવામાં આવેલ. જે ધ્યાને લઇ, શારીરિક ક્ષમતા કસોટી માટે ઉમેદવારે CBRT પરીક્ષામાં મેળવેલ ગુણને Normalizationની Mean Standard Deviation પદ્ધતિ મુજબના Normalized ગુણને ધ્યાને લઇ કેટેગરીવાઇઝ ભરવાની થતી જગ્યાના ૮ (આઠ) ગણા મુજબ જિલ્લાવાઇઝ કેટેગરીવાઇઝ / મેરીટના ધોરણે લાયક ઠરેલ ઉમેદવારોની કામચલાઉ યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

3. આ યાદી ઉમેદવારની વય, શૈક્ષણિક લાયકાત, જાતિ અને અન્ય તમામ લાયકાતના ધોરણોની ચકાસણીને આધીન રહેશે.


Result : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=C8ExCaOuch9GhgxCLRb%E2%9C%BFaaC6cyZkRUKQDIgVmQDh5jnLYf8VYQlxfSYkS3Pzqwd%E2%9C%A4msXCOtttgauIQenDzWRC1KPAMe%E2%9C%A4L5r18Vyr0WvOOZfWruQlBuIqw8CYhjuvrUiRWRCpxfmpx7ESpM%E2%9C%BFomp9qHKA%E2%99%AC%E2%99%AC


Official Website : https://gsssb.gujarat.gov.in/Index


More Information :