Provisional Merit list For Gujarat Special Educator Recruitment 2024 | vsb.dpegujarat.in

Provisional Merit list For Gujarat Special Educator Recruitment 2024 | vsb.dpegujarat.in


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ 

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં. ૧૨, પહેલો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર

સ્પેશ્યલ એજ્યુકેટર વર્ગ-૩ ભરતી વર્ષ-૨૦૨૪

ધો. ૧ થી ૫ અને ૬ થી ૮ (ગુજરાતી માધ્યમ) ભરતી કામચલાઉ મેરીટ યાદી 

જિલ્લા / નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સ્પેશ્યલ એજ્યુકેટર વર્ગ-૩ (ધો. ૧ થી ૫ / ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) ની મેરીટના ધોરણે ભરતી કરવા તા. ૧૫.૦૨.૨૦૨૪ ના રોજ વર્તમાન પત્રોમાં જાહેરાત ક્રમાંક (૧) અને (૨) થી જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. આ ભરતી સંદર્ભે ઉમેદવારોની કામચલાઉ મેરીટ યાદી http://vsb.dpegujarat.in વેબસાઈટ ઉ૫૨ તા. ૧૧.૦૭.૨૦૨૪ ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવના૨ છે. ઉમેદવાર Log in કરી મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટ ક્રમ અને મેરીટ જોઈ શકશે અને સુધારા પત્રક (વાંધા અરજી) લીંક ૫૨ જઈ કોઈ ક્ષતિ હોય તો જરૂરી આધાર સાથે જિલ્લાના સ્વીકાર કેન્દ્ર પર તા. ૧૧ / ૧૨ જુલાઈ, કચેરી સમય દરમ્યાન વાંધા અરજી આપવાની રહેશે. આ સંદર્ભે હવેથી તમામ સૂચનાઓ વેબસાઈટ પર આપવામાં આવશે જેથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વેબસાઈટ જોતા રહેવું.


Official Notification : http://vsb.dpegujarat.in/assets/documents/%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%20%E0%AA%AA%E0%AB%87%E0%AA%AA%E0%AA%B0.pdf


Merit List Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhjfsUaPk4w16-jM5P8fsOYSq_ftK1yja5zLhgOFGNfI9k_3xAL6zzXGVnPUGeVJHhdrgWgYAJfl3abioGqxOlRTmStqqUGO_SEi-sRTP5_Of_WxL1YMsoZszhB9Nhn7y_00_36q6FxKPuRZUhwifB1i4WPqm03cNy1Yw0aOSrzOqzIyC2LDphYBSUF1Mc/s689/01.jpg


Provisional Merit List http://vsb.dpegujarat.in/Home


More Information :