Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Probation Officer Recruitment / Bharti 2024 | Advertisement No. : 227/202425 | gsssb.gujarat.gov.in | ojas.gujarat.gov.in
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક: ૨૨૭/૨૦૨૪૨૫
ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની નીચે દર્શાવેલ સંવર્ગની સીધી ભરતીની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૧૬/૦૭/૨૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા.૩૧/૦૭/૨૦૨૪ (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તા.૦૩/૦૮/૨૦૨૪ના રોજ ૨૩:૫૯ કલાક સુધીની રહેશે. જે અંગેની વિગતવાર જાહેરાત મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
પરીક્ષાનું નામ સંવર્ગ : પ્રોબેશન ઓફિસર વર્ગ ૩
જાહેરાત ક્રમાંક : ૨૨૭/૨૦૨૪૨૫
જગ્યા : 60 Posts
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો : તા.૧૬/૦૭/૨૦૨૪ના રોજ ૧૪-૦૦ કલાક થી તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ ૨૩.૫૯ કલાક સુધી)
નોંધ : ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તા.૦૩/૦૮/૨૦૨૪ના રોજ ૨૩:૫૯ કલાક સુધીની રહેશે.
Apply Online : https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
More Information :