Provisional Answer Key Download For Rajkot Municipal Corporation (RMC) Examination 2024 | www.rmc.gov.in
રાજકોટ મહાનગરપાલિકા
"ડો.આંબેડકર ભવન", ઢેબરભાઈ રોડ, સેન્ટ્રલઝોન, રાજકોટ-૩૬૦૦૦૧
જાહેર ખબર
આથી જાણ કરવામાં આવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૮/૦૭/૨૦૨૪ નાં રોજ (૧) આસી.એન્જી.(સિવિલ) (૨) એડી.આસી.એન્જી.(સિવિલ) (૩) નાયબ કાર્યપાલક કાર્યપાલક ઈજનેર (સિવિલ), આમ કુલ-૦૩ સંવર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવેલ.
Exam Date : 28/07/2024
Post Name :
(૧) આસી.એન્જી.(સિવિલ)
(૨) એડી.આસી.એન્જી.(સિવિલ)
(૩) નાયબ કાર્યપાલક કાર્યપાલક ઈજનેર (સિવિલ)
આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબોની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર તા.૩૦/૦૭/૨૦૨૪ નાં બપોર બાદ પ્રસિદ્ધ કરવામાં આવશે,
જે અન્વયે ઉક્ત પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો તરફથી કોઈ રજૂઆત હોય તો તે તા.૦૮/૦૮/૨૦૨૪ સુધીમાં આધારપુરાવા સાથે નિયત નમુનામાં (નમુનો વેબસાઈટ પર છે) રૂબરૂમાં મહેકમ શાખા, રાજકોટ મહાનગરપાલિકા ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે.
Answer Key Download : http://117.217.104.235/RMCRecruit/
More Information :