Gujarat GRD (Gram Rakshak Dal) Bharti 2024 | Home Guard Recruitment 2024

Gujarat GRD (Gram Rakshak Dal) Bharti 2024 | Home Guard Recruitment 2024


જાહેરાત

પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગ્રામ્ય, વડોદરાના તાબા હેઠળના પો.સ્ટે. ખાતે માનદ સેવા માટે કુલ-૩૧૯ જીઆરડી સભ્યોની ભરતી જેમા પુરુષ-૨૭૭ તથા મહિલા-૪૨ ની ભરતી કરવાની હોય, તા.૨૦/૦૭/૨૪ ની સ્થિતિએ ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા ધરાવતા અને નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારનાં પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે - તે પો.સ્ટે. ખાતે જમા કરવાનું રહેશે.


જગ્યાનું નામ & જગ્યાની સંખ્યા : 

GRD (Gram Rakshak Dal) - 319 Posts (જીઆરડી સભ્યોની ભરતી જેમા પુરુષ-૨૭૭ તથા મહિલા-૪૨)


(૧) લાયકાત - ૦૮ પાસ કે તેથી વધુનો અભ્યાસ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) 

(૨) ઉંમર : ૨૦ થી ૪૦ વર્ષ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) 

(૩) રહેઠાણ : પો.સ્ટે વિસ્તારના ગામોનો રહેવાશી (આધાર કાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડ વિગેરે) 

(૪) વજન : પુરૂષ-૫૦ કિ.ગ્રા | મહિલા- ૪૦ કિ.ગ્રા 

(૫) ઉંચાઈ : પુરૂષ- ૧૬૨ સે.મી | મહિલા-૧૫૦ સે.મી. 

(૬) દોડ : પુરૂષ-૮૦૦ મીટ૨-૪ મિનીટ  | મહિલા-૮૦૦ મીટર ૫ મિનિટ અને ૩૦ સેકન્ડ


(ખાલી જગ્યાની વીગત પોસ્ટે, પુરૂષ + મહિલા શિનોર- ૩૦+૮, વ.તા. ૩૧+૦, મજુસર ૪૦+૦૯, ભાદરવા- ૩+૦, પાદરા ૨+૧, કરજણ ૬૦+૯, ડેસર ૮+૩, વડુ ૧૫+૩, સાવલી ૨૭+૦, વરણામા ૬૧+૯)


ઉપર જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારનાં પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે - તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે


જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી દિન-૦૭ માં જે-તે પો.સ્ટેમાં સ્વપ્રમાણિત કરેલ પ્રમાણપત્રો સાથે ફોર્મ રૂબરૂમાં જમા કરવવા. 


Official Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgFGU_TQG6V0zdSewk2TlHaLSCobDiCsDs3BlT97YyV5Ml6cTcbJ_V8-iKBmHNXQf2JaPXy5-ovKFjNp7KwMNtblLH_qtlnQZe26fyq3Vmg94m88NN7Q4SIIf-dyFqIrpNkRSrsaGyjfBnmW9eUOsn9eO6eF6gO8-E-36KGSTO2FUpiRLTrj08HyMS1OxE/s652/01.jpg



More Information :