SEBEXAM GCC (STENO / TYPE) EXAM 2024 NOTIFICATION | www.sebexam.org

SEBEXAM GCC (STENO / TYPE) EXAM 2024 NOTIFICATION |  www.sebexam.org


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર જી.સી.સી.-૨૦૨૪-૨૫

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવનાર જીસીસી લધુલેખન તેમજ ટાઇપ લેખનની પરીક્ષા માટેની ઓનલાઈન અરજી અત્રેની કચેરીની વેબસાઇટ www.sebexam.org પર તા.૨૫/૦૭/૨૦૨૪ના રોજ બપોરે ૧૪.૦૦ કલાક થી તા.૧૨/૦૮/૨૦૨૪ના ૨૩.૫૯ કલાક દરમિયાન કરવાની રહેશે. સદરહું પરીક્ષાની ફી તા.૨૫/૦૭/૨૦૨૪ થી તા.૧૪/૦૮/૨૦૨૪ દરમિયાન ATM CARD  / NET BANKING / UPI / WALLET થી ભરવાની રહેશે. આ પરીક્ષાનુ જાહેરનામું કચેરીની વેબસાઇટ www.sebexam.org પર મુકવામાં આવેલ છે. વધુ વિગતો માટે અત્રેની કચેરીની વેબસાઈટ www.sebexan.org જોતા રહેવાનું રહેશે.


Official Notification : https://www.sebexam.org/AdvertiseFiles/2024/gcc%20exam%20-%202024%20notification_072024.pdf


Apply Online : https://www.sebexam.org/


More Information :