Mansa Nagarpalika Fire Department Recruitment / Bharti 2024 | www.mansanagarpalika.org | enagar.gujarat.gov.in

Mansa Nagarpalika Fire Department Recruitment / Bharti 2024 | www.mansanagarpalika.org | enagar.gujarat.gov.in


માણસા નગરપાલિકા, 

માણસા ફાયર ભરતી જાહેરાત (ત્રીજો પ્રયત્ન)

માણસા નગરપાલિકાના ફાયર શાખાના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃઅગન-૧૦૨૦૧૮-વપાર્ક, તા. ૨૭/૦૯/૨૦૧૯થી જગ્યાઓ મંજુર થયેલ છે. 


Post Name & Vacancies :

District Fire Officer / Divisional Fire Officer - 01 Posts

Station Fire Officer - 01 Posts

Driver Cum Pump Operator - 02 Posts 

Fireman Cum Driver - 04 Posts


જે જગ્યાઓની ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત, શારીરિક ક્ષમતા, અનુભવ તથા નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ઉમેદવારી કરી શકશે. 

અરજી પત્રક તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકા મહેકમ શાળા/ઇ-નગ૨ પોર્ટલ (https://enagar.gujarat.gov.in) અને માણસા નગરપાલિકા વેબ સાઇટ (https://www.mansanagarpalika.org) પરથી ઉપલબ્ધ થશે અને અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. 

નિયત નમૂનાનું અરજી ફોર્મ જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટસ સાથે RPAD / સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૨૧માં અરજી ચીફ ઓફીસરશ્રી, માણસા નગરપાલિકા, માણસા, જિ. ગાંધીનગર- ૩૮૨૮૪૫ને મળે તે રીતે મોકલવાની રહેશે. 

સદરહુ ભરતી માણસા નગરપાલિકાના અગ્નિશમન સેવાના અધિકારી / કર્મચારીઓની ભરતી બઢતીના નિયમોને આધિન રહેશે. તથા ઉક્ત વિગતે અબાધિત અધિકાર માણસા નગરપાલિકાના રહેશે. 


ફાયર ભરતી જાહેરાત (ત્રીજો પ્રયન્ત) અંગેની જાહેરાત જોવા માટે અહિયાં ક્લિક કરવું : https://mansanagarpalika.org/Documents/Fire_Bharti/%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0_%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80_%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4_%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4.pdf


ફાયર ભરતી જાહેરાત (ત્રીજો પ્રયન્ત) અંગેની ગાઈડલાઇન અને અરજી ફોર્મ જોવા માટે અહિયાં ક્લિક કરવું : https://mansanagarpalika.org/Documents/Fire_Bharti/%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AF%E0%AA%B0_%E0%AA%AD%E0%AA%B0%E0%AA%A4%E0%AB%80_%E0%AA%9C%E0%AA%BE%E0%AA%B9%E0%AB%87%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%9C%E0%AB%8B_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4.pdf


Official Website : https://mansanagarpalika.org/Fire_Bharti.aspx


More Information :