Swarnim Gujarat Sports University (SGSU) Recruitment / Bharti 2024 | sgsu.gujarat.gov.in

Swarnim Gujarat Sports University (SGSU) Recruitment / Bharti 2024 | sgsu.gujarat.gov.in


SWARNIM GUJARAT SPORTS UNIVERSITY

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ડેસર

તાલુકા સેવા સદન ડેસર સામે, વાલાવાવ ચાર રસ્તા પાસે

મુ.પોસ્ટ-ડેસર, તા. ડેસર, જિ.વડોદરા-૩૯૧૭૭૪

નીચેની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. 

એમ્પલોયમેન્ટ નોટીફીકેશન નં. ૦૧/૨૦૨૪


જગ્યાનું નામ & ડિપાર્ટમેન્ટ & કુલ જગ્યાઓ : 

  1. એસોસીએટ પ્રોફેસર - ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝીકલ એજ્યુકેશન : 01 Posts
  2. એસોસીએટ પ્રોફેસર - ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનીંગ એન્ડ કોચિંગ : 01 Posts
  3. આસિસ્ટન્ટ પ્રોફેસર - ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝીકલ એજ્યુકેશન (લીયન આધારિત) : 01 Posts
  4. આસિસ્ટન્ટ પ્રોફેસર - ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ટ્રેનીંગ એન્ડ કોચિંગ (લીયન આધારિત) : 01 Posts
  5. આસિસ્ટન્ટ પ્રોફેસર - ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સાયન્સ (લીયન આધારિત) : 01 Posts

પે બેન્ડ / પે લેવલ : પે મેટ્રીક્સ લેવલ ૧૦ સાતમા પગારપંચ મુજબ


બિન-શૈક્ષણિક જગ્યાઓ 

જગ્યાનું નામ & કુલ જગ્યાઓ : 

  1. ફાયનાન્સ ઓફિસર : 01 Posts
  2. પ્લાનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ઓફિસર (લીયન આધારિત) : 01 Posts
  3. આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર કમ લીગલ : 01 Posts

પે બેન્ડ / પે લેવલ :  પે મેટ્રીક્સ લેવલ ૧૧ સાતમા પગારપંચ મુજબ 


અરજીપત્રક, નિયત લાયકાત, અનુભવ અને અન્ય વિગતો વેબસાઈટ : https://sgsu.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે, 

અરજીઓ ઉપરોક્ત સરનામે, રજીસ્ટ્રાર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ના નામે તા,૦૬/૦૮/૨૦૧૪ પહેલાં મોકલી આપવાની રહેશે. નિયત તારીખ પછી મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. 

સ્પીડપોસ્ટ/રજિસ્ટર્ડ પોસ્ટ (RPAD) દ્વારા જ અરજીઓ સ્વીકારવામાં આવશે. અરજીના કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ લખવાનું રહેશે, અધૂરી કે અપૂરતી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.


Teaching Post

Form - Teaching Positions 01-2024 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/Form%20-%20Teaching%20Positions%2001-2024.pdf

General Instructions Teaching Post 01-2024 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/General%20Instructions%20Teaching%20Post%2001-2024.pdf

Recruitment Rules Teaching Post 01-2024 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/Recruitment%20Rules%20Teaching%20Post%2001-2024.pdf

UGC-Regulation_min_Qualification_Jul2018 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/UGC-Regulation_min_Qualification_Jul2018.pdf

UGC-Regulations-Minimum-Qualifications-2023 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/UGC-Regulations-Minimum-Qualifications-2023.pdf


Non-Teaching Post

Form - Non-Teaching Positions 01-2024 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/Form%20-%20Non-Teaching%20Positions%2001-2024.pdf

General Instructions Non-Teaching Post 01-2024 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/General%20Instructions%20Non-Teaching%20Post%2001-2024.pdf

Recruitment Rules Non-Teaching Post 01-2024 : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/Recruitment%20Rules%20Non-Teaching%20Post%2001-2024.pdf


Official Notification : https://sgsu.gujarat.gov.in/writereaddata/Portal/Images/pdf/Advertisement%2001-2024%20Guj.pdf


Official Website : https://sgsu.gujarat.gov.in/index.htm


More Information :