Western Railway Vadodara Division Contract Mecidal Practitioner on Full Time basis Recruitment 2024 | wr.indianrailways.gov.in | Pratap Nagar Railway Hospital & Vadodara Health Unit (P) Bharti

Western Railway Vadodara Division Contract Mecidal Practitioner on Full Time basis Recruitment 2024 | wr.indianrailways.gov.in |  Pratap Nagar Railway Hospital & Vadodara Health Unit (P) Bharti


પશ્ચિમ રેલવે – વડોદરા ડિવિઝન 

કોન્ટ્રાક્ટ મેડિકલ પ્રેક્ટીશનર્સની ફુલ ટાઈમ ધોરણે નિમણૂંક ખાલી જગ્યાની વિગતો


સ્થળ : રેલવે હોસ્પિટલ પ્રતાપનગર

કેટેગરી : ગાયનેકોલોજીસ્ટ

પદની સંખ્યા : 01

નોટીફીકેશનની તારીખ પ્રમાણે પદ માટે વય મર્યાદા વર્ષોમાં : 58 વર્ષ

દર મહિને મહેનતાણું : 1,23,500/- પ્રથમ વર્ષ : 1,30,000/- બીજા વર્ષ થી


સ્થળ : રેલવે હોસ્પિટલ પ્રતાપનગર

કેટેગરી : GDMO

પદની સંખ્યા : 01

નોટીફીકેશનની તારીખ પ્રમાણે પદ માટે વય મર્યાદા વર્ષોમાં : 53 વર્ષ

દર મહિને મહેનતાણું : 95,000/-


સ્થળ : હેલ્થ યુનિટ વડોદરા (P)

કેટેગરી : GDMO

પદની સંખ્યા : 01

નોટીફીકેશનની તારીખ પ્રમાણે પદ માટે વય મર્યાદા વર્ષોમાં : 53 વર્ષ

દર મહિને મહેનતાણું : 95,000/-


નિષ્ણાંત પાસે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી ઓછામાં ઓછો “ત્રણ વર્ષનો અનુભવ” હોવો જોઈએ. ઈન્ટરવ્યૂ સમયે નિષ્ણાતની ઉપલબ્ધતા ન હોવાની પરિસ્થિતિમાં નિષ્ણાતોની જગ્યાની જાહેરાત સામે જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસરની ભરતી કરવામાં આવશે.


ઈન્ટરવ્યૂની તારીખ, સમય અને સ્થળ નીચે મુજબ છે -

  • તારીખ અને દિવસ : 25-10-2024 (શુક્રવાર)
  • સ્થળ / જગ્યા : કોન્ફરન્સ હોલ, ડિવિઝનલ રેલવે હોસ્પિટલ – પ્રતાપનગર – વડોદરા
  • સમય : સવારે 9:30 થી


ઉમર માં છૂટછાટ :- નિયમો અનુસાર SC/ST માટે 05 વર્ષ અને OBC માટે 03 વર્ષ સ્વિકાર્ય. વધુ માહિતી માટે www.wr.indianrailways.gov.in પર લોગ ઈન કરો અને ડિવિઝનો અને પછી વડોદરા (BRC) પર ક્લિક કરો


Official Notification : https://wr.indianrailways.gov.in/cris//uploads/files/1729232350000-Final%20notification.pdf


Official Website : https://wr.indianrailways.gov.in/index.jsp?lang=1



More Information :