Gujarat State Disaster Management Authority (GSDMA) Recruitment / Bharti 2024 | jobs.gsdma.org | www.gsdma.org

Gujarat State Disaster Management Authority (GSDMA) Recruitment / Bharti 2024 | jobs.gsdma.org | www.gsdma.org


Gujarat State Disaster Management Authority (GSDMA)

Block No. 11, 5th Floor, Udyog Bhavan, Gandhinagar, Gujarat

Tel:+91-79-23259303, www.gsdma.org

રિક્રુટમેન્ટ નોટીસ - ૧૦/૨૦૨૪

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત સમય માટે રાજ્યની કલેક્ટર કચેરી ખાતે જીલ્લા પ્રોજેક્ટ ઓફિસર (ડીપીઓ)ની ૫ જગ્યાઓ નવસારી, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જીલ્લા માટે નીચેની વિગતે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.


જગ્યાનું નામ : ડીસ્ટ્રીક પ્રોજેક્ટ ઓફિસર


શૈક્ષણિક લાયકાત : 

માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) લઘુત્તમ ૭૦ % અથવા તે મુજબના ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ અને કમ્પ્યુટરના જ્ઞાન સહીત ડીગ્રી / ડીપ્લોમાં ઇન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઈચ્છનીય


અનુભવ : 

(૧) સરકારી/બિનસરકારી સંસ્થામાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ, 

(૨) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન.

(૩) ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે


માસિક એકત્રિત મહત્તમ પગાર :  ૨૦,૦૦૦/- + ૫૦૦૦/- 

Total : ૨૫૦૦૦/-


મહત્તમ વયમર્યાદા : ૩૫ વર્ષ


રસ ધરાવતા ઉમેદવારોએ jobs.gsdma.org વેબસાઇટ પર ફક્ત ઓનલાઇન તા. ૨૧-૧૦-૨૦૨૪ થી તા. ૩૦-૧૦-૨૦૨૪ ૨૩.૫૯ કલાક સુધી અરજી કરવાની રહેશે. 

  • શોર્ટલીસ્ટ થયેલ ઉમેદવારોને ઈ-મેઇલથી રૂબરૂ ઈન્ટરવ્યું માટે જાણ કરવામાં આવશે. 
  • ઈન્ટરવ્યું માટે ઉક્ત જીલ્લા પૈકી કોઈપણ જીલ્લામાં ઉપસ્થિત રહેવાનું રહેશે. 
  • ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો જીએસડીએમએ હસ્તક રહેશે જે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.


Official Notification : http://jobs.gsdma.org/Documents/Advertisements/Advertisement-Gujarati_21102024.pdf


Apply Online http://jobs.gsdma.org/


More Information :