Gujarat Rajya Nagrik Puravatha Nigam Training under the Apprentice Recruitment / Bharti 2024 | nats.education.gov.in

Gujarat Rajya Nagrik Puravatha Nigam Training under the Apprentice Recruitment / Bharti 2024 | nats.education.gov.in


ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ

Email : md-gscsc@gujarat.gov.in

Website : www.gscscl.gujarat.gov.in 

રજી.ઓફિસઃ  સેક્ટર-૧૦/એ “ચ” રોડ, નવાસચિવાલય પાસે, ગાંધીનગર) 

ફોન : ૨૩૨-૨૧૦૩૭-૩૮, ફેક્સ : ૨૩૨-૨૨૭૦૭

“એપ્રેન્ટીસ એક્ટ હેઠળ તાલીમ’

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ રાજ્ય સરકારનું જાહેર સાહસ છે. રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત NFSA ના લાભાર્થીઓને ઘઉં, ચોખા, ખાંડ, દાળ, તેલ, મીઠું, તેમજ વિવિધ કલ્યાણકારી યોજના જેવી કે PM પોષણ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આવશ્યક ચીજ વસ્તુઓની પ્રાપ્તિ, ઉપલબ્ધી, સંગ્રહ, જાળવણી તેમજ વિતરણની કામગીરી કરે છે. તદ્દઉપરાંત એમ.એસ.પી. અંતર્ગત સ૨કા૨શ્રીની સુચનાનુસાર ઘઉં, ડાંગર, બાજરી, મકાઇ જણસીની ટેકાના ભાવે ખરીદીની કામગી૨ી ક૨વામાં આવે છે. આમ, FCI/CWC થી આવક થતા જથ્થાનો તેમજ એમ.એસ.પી. હેઠળ ખરીદ કરવામાં આવતા જથ્થાનો સંગ્રહ નિગમના ગોડાઉન ખાતે કરવામાં આવે છે જે જથ્થાની ગુણવત્તા સબબની કામગીરી કરવાની થતી હોય, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નેશનલ એપ્રેન્ટીસ ટ્રેનીંગ સ્કીમ-૨.૦ હેઠળ (લાગુ પડતા સમય માટે) કે જેઓએ છેલ્લા ૩ વર્ષમાં નીચેની વિગતેના બી.એસ.સી. એગ્રીકલ્ચર/બી.ટેક એગ્રીકલ્ચ૨/બી.એસ.સી. કેમેસ્ટ્રી/ બી.એસ.સી. બાયોલોજી / બી. ફાર્મ / બી.એસ.સી. હોર્ટીકલ્ચ૨માં ઉત્તીર્ણ થયેલ હોય અને તાલીમ લેવા ઇચ્છુક ઉમેદવારોએ નેશનલ પોર્ટલ https://nats.education.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમીટેડ, ગાંધીનગરમાં એપ્લાય કરવા જણાવવામાં આવે છે. આ રીતે કરાયેલ અરજી જ માન્ય ગણાશે.


વિગત : બી.એસ.સી. એગ્રીકલ્ચર / બી.ટેક એગ્રીકલ્ચર બી.એસ.સી. કેમેસ્ટ્રી બી.એસ.સી. બાયોલોજી બી. ફાર્મ / બી.એસ.સી. હોર્ટીકલ્ચર

  • જગ્યાની સંખ્યા : ૮૫
  • સ્ટાઇપેન્ડ (રૂ./માસ) : Rs. ૧૮,૦૦૦/-

Online Registration https://nats.education.gov.in/



More Information :