PM Young Achievers Scholarship Award Scheme | 15,000 Scholarships for OBC, EBC and DNT students | socialjustice.gov.in/schemes | scholarships.gov.in

PM Young Achievers Scholarship Award Scheme | 15,000 Scholarships for OBC, EBC and DNT students | socialjustice.gov.in/schemes |  scholarships.gov.in


સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ

વાઈબ્રન્ટ ઈન્ડિયા માટે પીએમ યંગ અચિવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ (પીએમ યશસ્વી)

ઓબીસી, ઈબીસી તથા ડીએનટી વિદ્યાર્થીઓ માટે ૧૫,૦૦૦ શિષ્યવૃત્તિઓ

ટોપ ક્લાસ શાળાઓમાં


* પાત્રતા :

  • ઓબીસી, ઈબીસી તથા ડીએનટી વિધાર્થીઓ
  • માતા-પિતા/વાલી/ની વાર્ષિક આવક ૨.૫૦ લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં.
  •  ધોરણ ૯ કે ૧૧માં ટોપ ક્લાસ શાળામાં અધ્યયનરત
  • વિદ્યાર્થીઓ જેમણે ધોરણ ૮ કે ૧૦ માં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય.



• શિષ્યવૃત્તિ સહાય : ધોરણ ૯ અને ૧૦ માટે રૂ. ૭૫,૦૦૦ સુધી વાર્ષિક અને ધોરણ ૧૧ અને ૧૨ માટે રૂ. ૧,૨૫,૦૦૦ સુધી વાર્ષિક

• પસંદગી પ્રક્રિયા : ધોરણ ૮ અને ૧૦માં મેળવેલ ગુણ પર તૈયાર કરેલ મેરિટ દ્વારા અને એનએસપી પોર્ટલ દ્વારા પસંદગી કરવામાં આવશે.

  • રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ રજિસ્ટ્રેશન અને આવેદન માટે ૩૧.૧૦.૨૦૨૪ સુધી ખુલ્લું રહેશે.
  • કેન્દ્ર સરકાર દ્વારા શિષ્યવૃત્તિ ડીબીટી મોડના માધ્યમથી સીધી જ લાભાર્થીને આપવામાં આવશે,

ટ્યુશન ફી/હોસ્ટેલ ફી, વગેરે શાળા દ્વારા અપેક્ષિત વાસ્તવિક આધારે છે.

(નોંધ : સ્કીમ દિશા-નિર્દેશ, વિસ્તૃત પાત્રતા માનદંડ તથા અન્ય વિવરણ માટે કૃપા કરી http://socialjustice.gov.in/schemes/અને https://scholarships.gov.in/પર ઉપલબ્ધ છે.


PM YOUNG ACHIEVERS SCHOLARSHIP AWARD SCHEME FOR VIBRANT INDIA FOR OBCs AND OTHERS (PM -YASASVI)

This is an umbrella Scheme formulated for OBC, EBC and DNT Students by clubbing the existing Scholarship Schemes and Hostel Scheme. There are five sub-Schemes under the Scheme.


  • Pre-Matric Scholarship for OBC, EBC and DNT Students
  • Post-Matric Scholarship for OBC, EBC and DNT Students.
  • Top Class School Education for OBC,EBC and DNT Students
  • Top Class College Education for OBC, EBC and DNT Students
  • Construction of Hostel for OBC Boys and Girls.


Official Website & Apply Online https://socialjustice.gov.in/schemes/101


More Information :