નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ભરતી જાહેરાત | National Health Mission Ahmedabad Recruitment / Vacancy 2024 | arogyasathi.gujarat.gov.in

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ભરતી જાહેરાત | National Health Mission Ahmedabad Recruitment / Vacancy 2024 | arogyasathi.gujarat.gov.in


નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ખાલી જગ્યા ભરવા બાબત

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત એન.સી.ડી. પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ જિલ્લા ખાતે મંજૂર થયેલ ૧૧ માસ ફિક્સ પગાર કરાર આધીન નીચે દર્શાવેલ પત્રક અનુસાર ખાલી પડેલ જગ્યાઓ મેરીટ યાદી બનાવી ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે અરજદારે https://arogyasathi.gujarat.gov.in/ ની વેબસાઇટ ઉપર માત્ર ઓનલાઇન દ્વારા તા.૧૧/૧૦/૨૦૨૪ થી તા.૧૮/૧૦/૨૦૨૪ સુધીમાં પ્રમાણિત કરેલ તમામ સાધનિક પુરાવા સાથે અરજી કરવાની રહેશે.


જગ્યા નું નામ અને કુલ જગ્યાઓ : 

  1. સ્ટાફ નર્સ - ૪ જગ્યાઓ
  2. કાઉન્સેલર - ૧ જગ્યાઓ
  3. ઑડિયોલોજિસ્ટ - ૧ જગ્યાઓ
  4. ઑડિયોમેટ્રિક સહાયક -  ૧ જગ્યાઓ


જગ્યા અંગેની વિગતવાર માહિતી :

જગ્યાનું નામ : સ્ટાફ નર્સ

કુલ જગ્યાઓ : ૪ જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત :

Bachelor's degree / diploma in Nursing.

Registration in Gujarat Nursing Council is Compulsory.

પગાર ધોરણ : 20,000/-

વય મર્યાદા : Age Limit up to 40 Year


જગ્યાનું નામ : કાઉન્સેલર 

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

શૈક્ષણિક લાયકાત :

Bachelor's degree in social science or Degree / Diploma in Counselling / Health Education

પગાર ધોરણ : Rs. 20,000/- Per Month

વય મર્યાદા : Age Limit up to 40 Year


જગ્યાનું નામ : ઑડિયોલોજિસ્ટ

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

શૈક્ષણિક લાયકાત :

A Bachelor in Audiology & Speech Language Pathology/ B.S.C. (Speech and Hearing) from RCI recognised institute.

પગાર ધોરણ : ૧૯૦૦૦/-

વય મર્યાદા : Age Limit up to 40 Year


જગ્યાનું નામ : ઑડિયોમેટ્રિક સહાયક

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

શૈક્ષણિક લાયકાત :

A technical person with 1 years diploma in hearing language and speech (DHLS) from a RCI recognised institute.

પગાર ધોરણ : ૧૯૦૦૦/-

વય મર્યાદા : Age Limit up to 40 Year


લાયકાત ધરાવતા ઉમેવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જે અન્વયે અરજદારે https://arogyasathi.gujarat.gov.in/ ની વેબસાઇટ ઉપર માત્ર ઓનલાઇન દ્વારા તા.૧૧/૧૦/૨૦૨૪ થી તા.૧૮/૧૦/૨૦૨૪ સુધીમાં પ્રમાણિત કરેલ તમામ સાધનિક પુરાવા સાથે અરજી કરવાની રહેશે.


Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :