Gujarat High Court Exam Call Letter Download | ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓ માટે પરીક્ષાના કોલલેટર જાહેર

Gujarat High Court Exam Call Letter Download | ગુજરાત હાઈકોર્ટની વિવિધ જગ્યાઓ માટે પરીક્ષાના કોલલેટર જાહેર


પરીક્ષાના 6 દિવસ પહેલાં કોલલેટર મળશે

હાઈકોર્ટની વિવિધ જગ્યાઓ માટે 20, 26, 27મીએ પરીક્ષા

હાઈકોર્ટમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, કમ્પ્યુટર ઓપરેટર, કોર્ટમેનેજર, ડ્રાઇવર, કોર્ટ અટેન્ડન્ટ, ડે. સેક્શન ઓફિસર અને બેલિફની ભરતી મે 2024માં જાહેર કરાઈ હતી, જેની પરીક્ષા 20, 26 અને 27 ઓક્ટોબરે લેવાશે.

  • પરીક્ષા શરૂ થયાના 6 દિવસ પહેલાં કોલ લેટર જાહેર કરાશે. 
  • દરરોજ ત્રણ શિફ્ટમાં પરીક્ષા યોજવામાં આવશે. 
  • સવારે 9.30થી 11 સુધી, બપોરે 1થી 2.30 સુધી, સાંજે 4.30થી 6 વાગ્યા સુધી પરીક્ષા લેવાશે.

કમ્પ્યુટર ઓપરેટર અને કોર્ટ મેનેજરની પરીક્ષા બે કલાકની, ગુજરાતી સ્ટેનોગ્રાફર, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ડ્રાઇવર, ડે. સેક્શન ઓફિસર અને બેલિફની પરીક્ષા દોઢ ક્લાકની રહેશે. અપડેટ ઓફિશિયલ વેબસાઇટ પર મુકાતી રહેશે.


જગ્યાનું નામ અને પરીક્ષાની તારીખ : 

ગુજરાતી સ્ટેનોગ્રાફર / અંગ્રેજી સ્ટેનોગ્રાફર - 20 ઓક્ટોબર

કોમ્પ્યુટર ઓપરેટર / ડ્રાઇવર / કોર્ટ મેનેજર - 26 ઓક્ટોબર

કોર્ટ એટેન્ડન્ટ / ડેપ્યુટી સેક્શન ઓફિસર / બેલીફ - 27 ઓક્ટોબર 


Official Notification : https://allhitdeals-net.blogspot.com/2024/10/gujarat-high-court-exam-call-letter.html


Call Letter Download : https://hc-ojas.gujarat.gov.in/

More Information :