જિલ્લા આરોગ્ય સોસાયટી દાહોદ ભરતી જાહેરાત | District Health Society Dahod Recruitment / Bharti 2024 | NHM Bharti 2024 | arogyasathi.gujarat.gov.in

જિલ્લા આરોગ્ય સોસાયટી દાહોદ ભરતી જાહેરાત | District Health Society Dahod Recruitment / Bharti 2024 | NHM Bharti 2024 | arogyasathi.gujarat.gov.in



જિલ્લા આરોગ્ય સોસાયટી, દાહોદ જાહેરાત

૧૧ માસ કરાર આધારિત ભરતી

નેશનલ હેલ્થમિશન અંતર્ગત, દાહોદ જિલ્લામાં તદન હંગામી ધો૨ણે ૧૧ માસના કરારીય આધારિત ભરતી કરવા સારૂ તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા માટે પ્રતિક્ષા યાદી બનાવવા સારૂ ઓનલાઈન જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૧/૧૦/૨૦૨૪ થી તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંકમાં ક૨વાની ૨હેશે.


જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ : 

  1. પ્રોગ્રામ એસોસીયેટ(ન્યુટ્રીશન) - ૧ જગ્યા
  2. ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (NHM) - ૧ જગ્યા
  3. ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (ગતીશીલ) - ૧ જગ્યા
  4. સી.એમ.ટી.સી સ્ટાફ નર્સ - ૩ જગ્યા
  5. RBSK ફિમેલ હેલ્થ વર્કર -  ૧૨ જગ્યા
  6. RBSK આયુષ તબીબ (પુરૂષ) - ૬ જગ્યા
  7. RBSK આયુષ તબીબ (સ્ત્રી) - ૪ જગ્યા
  8. RBSK ફાર્માસિસ્ટ - ૧૬ જગ્યા 
  9. મેડીકલ ઓફ્સિ૨ (NPPC) - ૧ જગ્યા
  10. ઓડીયોલોજીસ્ટ (NPPCD) - ૧ જગ્યા
  11. લેબોરેટરી ટેકનિશીયન (મલેરીયા) - ૧ જગ્યા
  12. લેબોરેટરી ટેકનિશીયન (NPNCD) - ૧ જગ્યા

જગ્યાની વિગતવાર માહિતી મેળવીએ : 
જગ્યાનું નામ : પ્રોગ્રામ એસોસીયેટ (ન્યુટ્રીશન)
કુલ જગ્યા : ૧ જગ્યા
જરૂરી લાયકાત : એમ.એસ.સી (ફુડ એન્ડ ન્યુટ્રીશન) અથવા પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમાં (ફુડ એન્ડ ન્યુટ્રીશન) / ડાયટેટીકસ, કોમ્પ્યુટર નોલેજ, ગુજરાતી તેમજ અંગ્રેજી ટાઇપીંગ જરૂરી
પગાર ધોરણ :- ૧૬૦૦૦/-
ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
અનુભવ :- ન્યુટ્રીશન પ્રોગ્રામ અંતર્ગત રાજય કક્ષાએ / જિલ્લા કક્ષાએ એન.જી.ઓ તથા સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે.


જગ્યાનું નામ : ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (NHM)
કુલ જગ્યા : ૧ જગ્યા 
જરૂરી લાયકાત : એમ.એસ.સી / બી.એસ.સી (ફુડ એન્ડ ન્યુટ્રીશન) અથવા બી.એ / એમ.એ હોમસાઇન્સ (ન્યુટ્રીશન) કોમ્યુટર નોલેજ,ગુજરાતી તેમજ અંગ્રેજી ટાઇપીંગ જરૂરી. ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
પગાર ધોરણ :- ૧૬૦૦૦/-
અનુભવ : ન્યુટ્રીશન પ્રોગ્રામ અંતર્ગત રાજય કક્ષાએ/જિલ્લા કક્ષાએ એન.જી.ઓ તથા સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે.



જગ્યાનું નામ :  ન્યુટ્રીશન આસીસ્ટન્ટ (ગતીશીલ)
કુલ-૧ જગ્યા 
જરૂરી લાયકાત : એમ.એસ.સી / બી.એસ.સી (ફુડ એન્ડ ન્યુટ્રીશન) અથવા બી.એ / એમ.એ હોમસાઇન્સ (ન્યુટ્રીશન)
કોમ્યુટર નોલેજ,ગુજરાતી તેમજ અંગ્રેજી ટાઇપીંગ જરૂરી.
પગાર ધોરણ :- ૧૩૦૦૦/-
ઉંમર : ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
અનુભવ :- ન્યુટ્રીશન પ્રોગ્રામ અંતર્ગત રાજય કક્ષાએ / જિલ્લા કક્ષાએ એન.જી.ઓ તથા સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે.



જગ્યાનું નામ : સી.એમ.ટી.સી સ્ટાફ નર્સ 
કુલ જગ્યા - ૩ જગ્યા
જરૂરી લાયકાત : 
  • ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ દ્રારા માન્ય સંસ્થામાંથી બી.એસ.સી નર્સીંગ અથવા ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ દ્રારા માન્ય સંસ્થા માંથી ડીપ્લોમાં જનરલ નર્સીંગ મીડવાયફરીનો કોર્ષ(GNM) કરેલ હોવો જરૂરી છે.
  • ગુજરાત નર્સીંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ
  • બેઝીક કોમ્પ્યુટર જ્ઞાન હોવુ જોઇએ.
  • ઓછામાં ઓછો બે વર્ષનો હોસ્પિટલની કામગીરી નો અનુભવ હોવો જરૂરી છે.
પગાર ધોરણ :- ૧૬૦૦૦/-
ઉંમર : ૪૦ થી વુધ ન હોવી જોઇએ.




જગ્યાનું નામ : આર.બી.એસ.કે ફાર્માસિસ્ટ 
કુલ જગ્યા - ૧૬ જગ્યા
જરૂરી લાયકાત : 
  • ભારતમાં કાયદાથી સ્થાપેલ યુનિવર્સિટીમાંથી મેળવેલ ફાર્માસીનો ડીપ્લોમા / ડીગ્રી અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇએ.
  • ગુજરાત ફાર્માસી કાઉન્સીલ રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે.
  • ગુજરાતી,અંગ્રેજી અને હીન્દી ભાષાનુ પુરતુ જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
  • બેઝીક કોમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર હોવુ જોઇએ. ઉંમર ૪૦ થી વુધ ન હોવી જોઇએ.
પગાર ધોરણ :- ૧૬૦૦૦/-



જગ્યાનું નામ : આર.બી.એસ.કે (ફિમલ હેલ્થ વર્કર) 
કુલ જગ્યા - ૧૨ જગ્યા
જરૂરી લાયકાત : 
  • ધોરણ ૧૨ પાસ સાથે સરકાર માન્ય ફીમેલ હેલ્થ વર્કર બેઝીક ટ્રેનીંગ કોર્ષ કરેલ હોવો જોઇએ. અથવા સરકારે માન્ય કરેલ ANM નો કોર્ષ કરેલ હોવો જોઇએ.
  • ગુજરાત નર્સીંગ કાઉન્સીલ માં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ.
  • સી.સી.સી કોર્ષ સર્ટીફિકેટ અથવા તેની સમકક્ષ કોમ્પ્યુટરના બેઝીક જાણકારીનું સર્ટીફિકેટ હોવુ જરૂરી છે.
પગાર ધોરણ :- ૧૫૦૦૦/-
વય મર્યાદા : ૧૮ વર્ષથી ઓછો નહી અને ૪૦ વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઇએ.



જગ્યાનું નામ : આર.બી.એસ.કે તબીબ (પુરૂષ)
કુલ જગ્યા - ૬ જગ્યા (આર્યુવેદ-૩) | (હોમીયોપેથીક-૩)
પગાર ધોરણ :- ૩૧૦૦૦/-
જરૂરી લાયકાત : 
  • ધોરણ ૧૨ પાસ સાથે (BAMS/BSAM/BHMS) ની છેલ્લા વર્ષની માર્કશીટ તથા એટેમ્પ સર્ટીફિકેટ, કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ હોવુ ફરજિયાત છે.
  • સરકાર માન્ય યુનિર્વસીટી નુ છેલ્લા વર્ષની માર્કશીટ તથા ડીગ્રી સર્ટીફિકેટ તેમજ એટેમ્પ સર્ટી હોવુ જોઇએ.
  • સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ હોમીયોપેથી / ગુજરાત આર્યુવેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયા અંગેનું પ્રમાણપત્ર.
  • જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ પહેલાંનુ કાઉન્સીલ રજીસ્ટ્રેશન માન્ય રહેશે.
વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઇએ.



જગ્યાનું નામ : આર.બી.એસ.કે તબીબ (સ્ત્રી) 
કુલ જગ્યા - ૪ જગ્યા (આર્યુવેદ-૨) (હોમીયોપેથીક-૨)
જરૂરી લાયકાત : 
  • ધોરણ ૧૨ પાસ સાથે 
  • (BAMS/BSAM/BHMS) ની છેલ્લા વર્ષની માર્કશીટ તથા એટેમ્પ સર્ટીફિકેટ, કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ હોવુ ફરજિયાત છે.
  • સરકાર માન્ય યુનિર્વસીટી નુ છેલ્લા વર્ષની માર્કશીટ તથા ડીગ્રી સર્ટીફિકેટ તેમજ એટેમ્પ સર્ટી હોવુ જોઇએ.
  • સ્કુલ લીવીંગ સર્ટીફિકેટ
  • હોમીયોપેથી / ગુજરાત આર્યુવેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયા અંગેનું પ્રમાણપત્ર.
  • જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ પહેલાંનુ કાઉન્સીલ રજીસ્ટ્રેશન માન્ય રહેશે.
પગાર ધોરણ :- ૩૧૦૦૦/-
વય મર્યાદા : ૪૦ વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઇએ.



જગ્યાનું નામ : લેબોરેટરી ટેકનિશીયન 
જગ્યાકુલ - ૧ જગ્યા
પગાર ધોરણ :- ૨૦૦૦૦/-
જરૂરી લાયકાત : 
  • બાયો કેમેસ્ટ્રી / બાયોલોજી / માઇક્રોબાયોલોજી ના મુખ્ય વિષયો સાથે બી.એસ.સી સ્નાતક હોવો જોઇએ.
  • ગુજરાત મેડીકલ કોલેજ/ રેકોગ્નાઇઝ ઇન્સ્ટીટયુટમાં લેબ ટેકનીશીયન ટ્રેનીંગ કોર્ષનું સર્ટીફિકેટ
  • સરકાર માન્ય સંસ્થાનો લેબ ટેકનીશીયન તાલીમી અભ્યાસક્રમ પાસ કરેલ હોવો જોઇએ.
  • લેબ ટેકની કામગીરીનો ૧ વર્ષનો અનુભવ હોવો જોઇએ.
વય મર્યાદા : ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.



જગ્યાનું નામ : મેડીકલ ઓફિસર (NPPC)
કુલ જગ્યા - ૧ જગ્યા
પગાર ધોરણ :- ૭૫૦૦૦/-
જરૂરી લાયકાત : 
  • મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્રારા માન્ય MBBS અથવા સમકક્ષ
  • ફરજિયાત ઇન્ટનશીપ પૂર્ણ કરેલ હોવી જોઇએ.
  • ઓછામાં ઓછા ૧ વર્ષનો હોસ્પિટલ નો અનુભવ હોવો જરૂરી.
  • MBBS ની છેલ્લા વર્ષની માર્કશીટ તથા એટેમ્પ સર્ટી, મેડીકલ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ હોવુ ફરજીયાત છે.
વય મર્યાદા :  ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.



જગ્યાનું નામ : ઓડીયોલોજીસ્ટ (NPPCD) 
કુલ જગ્યા - ૧ જગ્યા
પગાર ધોરણ :- ૧૯૦૦૦/-
જરૂરી લાયકાત : 
RCI માન્ય સંસ્થા માંથી ઓડીયોલોજીસ્ટ અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી ના સ્નાતક અથવા B.Sc (વાણી અને સુનવણી) કોર્ષ કેરલ હોવો જોઇએ.



જગ્યાનું નામ : લેબોરેટરી ટેકનીશીયન (NPNCD) 
કુલ જગ્યા - ૧ જગ્યા
પગાર ધોરણ :- ૨૦૦૦૦/-
જરૂરી લાયકાત :
  • સરકાર માન્ય સંસ્થા માંથી બી.એસ.સી સ્નાતક સાથે MLT અથવા Diploma in Medical Laboratary (DMLT) કોર્ષ કરેલ હોવો જોઇએ. . 
  • લેબટેકનીશીયન તરીકે બે વર્ષનો કામગીરીનો અનુભવ હોવો જરૂરી છે.
  • બેઝીક કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઇએ.
વય મર્યાદા : ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૧/૧૦/૨૦૨૪ થી તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંકમાં ક૨વાની ૨હેશે.



નોંધ : ઉક્ત દર્શાવેલ તમામ કેડરમાં ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ડિગ્રી કોર્ષના છેલ્લા
વર્ષમાં મેળવેલ ટકા લખવાનાં રહેશે. તેમજ જો કોઈ ઉમેદવારના ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ ટકા તથા પ્રામણપત્ર ચકાસણી વખતે ટકામાં જો વિશંગતતા જાણાઈ આવશે તો તે ઉમેદવારને ડિસ્કોલીફાઇડ કરવામાં આવશે.



More Information :