નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત વડોદરા ભરતી જાહેરાત | District Health Society Vadodara Bharti / Recruitment 2024 | NHM Bharti 2024
નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસ કરાર આધારીત ભરતી કરવા અંગેની જાહેરાત
નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત વડોદરા જીલ્લામાં નીચે જણાવેલ કર્મચારીઓ ની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદર હુ જાહેરાત આપવામાં આવેલ છે.
જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ :
- મેડિકલ ઓફિસર - ૦૨ જગ્યા
- ફાર્માસિસ્ટ - ૦૨ જગ્યા
- એફ.એચ.ડબલ્યુ - ૦૨ જગ્યા
- કોમ્પ્યુટર ઓપરેટર - ૦૧ જગ્યા
જગ્યાનુ નામ : મેડિકલ ઓફિસર (M.B.B.S)
કુલ જગ્યા - ૦૨ (પાદરા-૧ | કરજણ-૧)
માસિક ફીક્સ પગાર : ૭૫૦૦૦/-
શૈક્ષણિક લાયકાત :
M.B.B.S ડૉકટર અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
૧.ગુજરાત મેડિકલ કાઉન્સીલ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ. તેમજ ઈન્ટરશીપ પુર્ણ કરેલ હોવી જોઈએ.
૨.કોમ્પ્યુટર કોર્ષનું પ્રમાણપત્ર જરૂરી છે.
૩.ઉમર અરજીની તારીખ થી ૩૫ વર્ષ થી વધુ નહી.
જગ્યાનુ નામ : ફાર્માસિસ્ટ
કુલ જગ્યા - ૦૨ (પાદરા-૧ | કરજણ-૧)
માસિક ફીક્સ પગાર : ૧૬,૦૦૦/-
શૈક્ષણિક લાયકાત :
૧.માન.યુનિવર્સીટીમાથી બેચરલ ડીપ્લોમાં ઇન ફાર્માસી ની ડીગ્રી મેળવેલ હોવી જોઇએ તેમજ ગુજરાત ફાર્માસી કાઉન્સીલ નું રજીસ્ટ્રેશન હોવું જોઇએ.
ર.કાર્યક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઇએ
૩.ઉંમર અરજીની તારીખ થી ૫૮ વર્ષથી વધુ નહિ.
જગ્યાનુ નામ : એફ.એચ.ડબલ્યુ
કુલ જગ્યા - ૦૨ (પાદરા-૧ | કરજણ-૧)
માસિક ફીક્સ પગાર : ૧૫,૦૦૦/–
શૈક્ષણિક લાયકાત :
૧.માન યુનિવર્સીટીમાથી એ.એન.એમ.ની ડીગ્રી મેળવેલ હોવી જોઇએ તેમજ ગુજરાત નર્સીંગ કાઉન્સીલ નું રજીસ્ટ્રેશન હોવું જોઇએ.
૨.કાર્યક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઇએ
૩.ઉંમર અરજીની તારીખ થી ૫૮ વર્ષથી વધુ નહિ.
જગ્યાનુ નામ : કોમ્પ્યુટર ઓપરેટર
કુલ જગ્યા - ૦૧ (પાદરા-૧)
માસિક ફીક્સ પગાર : ૨૦,૦૦૦/-
શૈક્ષણિક લાયકાત :
૧.માન.યુનિવર્સીટીમાંથી બી.કોમમાં સ્નાતક તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમાં સર્ટીફિકેટ હોવુ જોઈએ
ર.ટાઇપિંગ અને ડેટા એન્ટ્રી કુશળતા ધરાવતા હોવા જોઇએ
૩.કોમ્પ્યુટર એપ્લિકેશનમાં વર્ડ/એક્સલ /સ્પ્રેડ શીટ પર સારૂ નોલેજ ધરાવતા હોવા જોઇએ
૪.ઉંમર અરજીની તારીખ થી ૫૮ વર્ષથી વધુ નહિ.
માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૦/૧૦/૨૦૨૪ સુધીમાં આરોગ્યસાથી સોફ્ટવેર લીક https://arogynsathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉકત પોસ્ટ માટેની જરૂરી લાયકાત,ઉમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.
ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :
૧,ઉમેદવારની ફફત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકરવામાં આવશે.આર.પી.એડી,સ્પીડ પોસ્ટ,કુરીયર કે સાીટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે.નહી.
૨.સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
૩.અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
Official Notification : https://allhitdeals-net.blogspot.com/2024/10/district-health-society-vadodara-bharti.html
Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx
More Information :