Syllabus for Junagadh Municipal Corporation Recruitment Exam 2024 | જુનાગઢ મહાનગરપાલિકા સીધી ભરતી માટેનો સિલેબસ | junagadhmunicipal.org

જૂનાગઢ મહાનગરપાલિકા, જનાગઢ

સીધી ભરતી માટેનો સીલેબસ

જુનાગઢ મહાનગરપાલિકાના મંજુર થયેલ સેટઅપની વર્ગ–૩ ના સંવર્ગોની ની જગ્યા ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ (સિલેબસ) તથા અંદાજીત ગુણભાર નીચે મુજબ રહેશે.

(૧) ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-૩ : 

  • ગુજરાતી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન (ધો.૧૨ સ્તરનું) - ૨૦ માર્કસ
  • અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન(ધો.૧૨ સ્તરનું) - ૨૦ માર્કસ
  • સામાન્ય જ્ઞાન - ૬૦ માર્કસ

(ગુજરાતનો ઈતિહાસ અને સાંસ્કૃતીક વારસો, ભારતીય બંધારણ અને રાજય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન,સામાન્ય બૌધ્ધિક, તાર્કીક ક્ષમતા અને ગાણીતીક ક્ષમતા કોમ્પ્યુટર જ્ઞાન તેમજ જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો(સ્નાતક સ્તરના)

કુલ - ૧૦૦ માર્કસ

(2) આસિ. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર, વર્ગ–૩ :

  • ગુજરાતી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન (ધો.૧૨ સ્તરનું) - ૧૦ માર્કસ
  • અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન(ધો.૧૨ સ્તરનું) - ૧૦ માર્કસ
  • સામાન્ય જ્ઞાન - ૩૦ માર્કસ

(ગુજરાતનો ઈતિહાસ અને સાંસ્કૃતીક વારસો, ભારતીય બંધારણ અને રાજય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌધ્ધિક, તાર્કીક ક્ષમતા અને ગાણીતીક ક્ષમતા, કોમ્પ્યુટર જ્ઞાન વગેરે )

  • જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો (સ્નાતક અને એલ.એલ.બી. સ્તરનું) - ૫૦ માર્કસ
કુલ - ૧૦૦ માર્કસ

(૩) સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ, વર્ગ-૩ :

  • ગુજરાતી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન (ધો.૧૨ સ્તરનું) - ૧૦ માર્કસ
  • અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન(ધો.૧૨ સ્તરનું) - ૧૦ માર્કસ
  • સામાન્ય જ્ઞાન - ૩૦ માર્કસ

(ગુજરાતનો ઈતિહાસ અને સાંસ્કૃતીક વારસો, ભારતીય બંધારણ અને રાજય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌધ્ધિક, તાર્કીક ક્ષમતા અને ગાણીતીક ક્ષમતા, કોમ્પ્યુટર જ્ઞાન વગેરે )

  • જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો(સ્નાતક સ્તરનું - પર્યાવરણ એન્જી.ના સ્નાતક સ્તરનું) - ૫૦ માર્કસ

કુલ - ૧૦૦ માર્કસ

(૪) સબ એકાઉન્ટન્ટ(ટ્રેઝરર), વર્ગ-૩ :
  • ગુજરાતી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન (ધો.૧૨ સ્તરનું) - ૧૦ માર્કસ
  • અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન(ધો.૧૨ સ્તરનું) - ૧૦ માર્કસ
  • સામાન્ય જ્ઞાન - ૩૦ માર્કસ
(ગુજરાતનો ઈતિહાસ અને સાંસ્કૃતીક વારસો, ભારતીય બંધારણ અને રાજય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌધ્ધિક, તાર્કીક ક્ષમતા અને ગાણીતીક ક્ષમતા, કોમ્પ્યુટર જ્ઞાન વગેરે )
  • જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો(કોર્મસના સ્નાતક સ્તરનું) - ૫૦ માર્કસ
કુલ - ૧૦૦ માર્કસ

(૫) કેમીસ્ટ, વર્ગ-૩ : 
  • ગુજરાતી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન (ધો.૧૨ સ્તરનું) - ૧૦ માર્કસ
  • અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન(ધો.૧૨ સ્તરનું) - ૧૦ માર્કસ
  • સામાન્ય જ્ઞાન - ૩૦ માર્કસ
(ગુજરાતનો ઈતિહાસ અને સાંસ્કૃતીક વારસો, ભારતીય બંધારણ અને રાજય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌધ્ધિક, તાર્કીક ક્ષમતા અને ગાણીતીક ક્ષમતા, કોમ્પ્યુટર જ્ઞાન વગેરે )
  • જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો (બી.એસ.સી. કેમેસ્ટ્રી વિષયમાં સ્નાતક સ્તરનું) - ૫૦ માર્કસ
કુલ - ૧૦૦ માર્કસ

(૬) સિનીયર કલાર્ક, વર્ગ-૩ :
  • ગુજરાતી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન (ધો.૧૨ સ્તરનું) - ૨૦ માર્કસ
  • અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન(ધો.૧૨ સ્તરનું) - ૨૦ માર્કસ
  • સામાન્ય જ્ઞાન - ૬૦ માર્કસ
(ગુજરાતનો ઈતિહાસ અને સાંસ્કૃતીક વારસો, ભારતીય બંધારણ અને રાજય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન,સામાન્ય બૌધ્ધિક, તાર્કીક ક્ષમતા અને ગાણીતીક ક્ષમતા કોમ્પ્યુટર જ્ઞાન તેમજ જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો(સ્નાતક સ્તરના))
કુલ - ૧૦૦ માર્કસ

(૭) જુનીયર કલાર્ક, વર્ગ-૩ :
  • ગુજરાતી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન (ધો.૧૨ સ્તરનું) - ૨૦ માર્કસ
  • અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનુ જ્ઞાન (ધો. ૧૨ સ્તરનું) - ૨૦ માર્કસ
  • સામાન્ય જ્ઞાન - ૬૦ માર્કસ
(ગુજરાતનો ઈતિહાસ અને સાંસ્કૃતીક વારસો, ભારતીય બંધારણ અને રાજય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન,સામાન્ય બૌધ્ધિક, તાર્કીક ક્ષમતા અને ગાણીતીક ક્ષમતા કોમ્પ્યુટર જ્ઞાન તેમજ જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો(સ્નાતક સ્તરના))
કુલ ૧૦૦ માર્કસ

ખાસ નોંધ :-

૧. ઉપરોકત જગ્યાઓ પૈકી ક્રમાંક-૧ થી ૭ સંવર્ગો વર્ગ-૩ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં માર્કીંગ પધ્ધતિ નીચે મુજબની રહેશે.

– પ્રશ્નપત્ર હેતુલક્ષી સમય −૧ કલાક ઃ કુલ ગુણ-૧૦૦: કુલ પ્રશ્નો ૧૦૦ રહેશે.
– પ્રત્યેક સાચા જવાબદીઠ – ૧(એક) ગુણ મળવા પાત્ર રહેશે તથા

(i) પ્રત્યેક ખોટા જવાબ દીઠ (– ૦.૩) ગુણ
(ii) પ્રત્યેક ખાલી છોડેલ જવાબ દીઠ (– ૦.૩) ગુણ
(iii) એક કરતા વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે છેક છાક કરેલ હોય તેવા પ્રત્યેક જવાબ દીઠ (– ૦.૩) ગુણ (iv) દરેક પ્રશ્નના જવાબોમાં એક વિકલ્પ “E” “Not Attempted“ રહેશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ના ઈચ્છતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે અને“Not Attempted“ વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કિંગ લાગુ પડશે નહી.

આમ સાચા જવાબ ઘ્વારા મેળવેલ કુલ ગુણમાંથી ઉપર દર્શાવેલ (i), (ii), (iii) મુજબ બાદ થતા કુલ ગુણ બાદ કરવાથી મળતા ગુણ ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ તરીકે માન્ય ઠરશે.

Syllabus Download : https://junagadhmunicipal.org/wp-content/uploads/2024/03/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B2%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-%E0%AA%9C%E0%AB%81%E0%AA%A8%E0%AA%BE%E0%AA%97%E0%AA%A2-%E0%AA%B8%E0%AA%BF%E0%AA%B2%E0%AB%87%E0%AA%AC%E0%AA%B8.pdf

More Information :