Notification For GSSSB CCE Call Letter Downloading Date has been extended | જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪ ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષાની CBRTના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની મુદત વધારવા બાબત.

Notification For GSSSB CCE Call Letter Downloading Date has been extended | જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪ ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B ) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષાની CBRTના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની મુદત વધારવા બાબત.



ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)

જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪

જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪ ગુજરાત ગૌણ સેવા, વર્ગ–3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B ) ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષાની CBRTના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની મુદત વધારવા બાબત


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) - MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર (પ્રવેશપત્ર) https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તા.૨૭/૦૩/૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાકથી ૩૧/૦૩/૨૦૨૪ ના રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી ડાઉનલોડ કરવા જણાવવામાં આવેલ છે.


આમ છતાંય, કેટલાક ઉમેદવારોએ હજુ સુધી કોલ લેટર ડાઉનલોડ કર્યા નથી એવુ ધ્યાન પર આવેલ છે, જેથી ઉમેદવારોના જાહેરહિતમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની મુદ્દત તા. ૬/૪/૨૦૨૪ (રાત્રિના ૨૩:૫૯ કલાક) સુધી લંબાવવામાં આવે છે. જેથી ઉકત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે.


કોલ લેટરમાં દર્શાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્ર, તારીખ અને શીફ્ટના સમય પ્રમાણે ઉમેદવારોએ પરીક્ષા આપવાની થાય છે.


ઉમેદવારોને કોલ લેટરમાં જણાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક ધ્યાને લેવા વિનંતી કરવામાં આવે છે.



Official Notification : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=CyyzQKgp6vQbXGWTzLCph8kgmqnd1oMZEsAvY7Y2%E2%9C%A4PsPf%E2%9C%A4kd3I5ZZ31zmtfA%E2%9C%A4iTwS6SBndhRHqStAqPEoIKWojbrYf48%E2%9C%A4qIf8ToAocO2Z3KBvnU%E2%9C%A4r8hU7vd0zVuifS%E2%9C%A4jzGFKLboacIUom9h1iEcVbw%E2%99%AC%E2%99%AC


Call Letter Download : https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=


More Information :