GPSC Final Test Result for Technical Officer, Gujarat Boiler Service Class-2 Recruitment | GPSC/202324/4

GPSC Final Test Result for Technical Officer, Gujarat Boiler Service Class-2 Recruitment | GPSC/202324/4


GPSC ટેકનિકલ ઓફિસરની ભરતીનું મેરિટ જાહેર, જનરલનું કટઓફ 58.82 ગુણ

બોઇલર સેવા વર્ગ 2ની ભરતી, વેઇટિંગ લિસ્ટમાં બે ઉમેદવાર


ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા ટેકનિકલ ઓફિસરની ભરતીનું મેરિટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જનરલ સ્ટ્રીમના ઉમેદવારોનું પરિણામ 58.82 ગુણ રહ્યું હતું.

આયોગે ઓગસ્ટ 2023માં બોઇલર સેવા વર્ગ 2ની ટેકનિકલ ઓફિસ૨ વર્ગ-2ની એક જગ્યા ૫૨ ભરતી જાહેર કરી હતી, જેમાં શનિવારે અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર કરાયેલી જગ્યા ઓપન કેટેગેરીની હોવાથી એક ઉમેદવારની પસંદગી જનરલ સ્ટ્રીમમાંથી કરવામાં આવી છે. જાહેર થયેલા પરિણામમાં બે ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આચારસંહિતા લાગુ થતા હવે નવી ભરતીની જાહેરાત આવનારા સમયમાં નહીં થાય, પરંતુ જે પરીક્ષાની તારીખ જાહેર થઇ છે તે પરીક્ષા લેવાશે.


ટેકનિકલ ઓફિસરની ભરતીનું મેરિટ : https://gpsc-ojas.gujarat.gov.in/ViewPDFFiles.aspx?type=K3JOsteln/k=


More Information :