Gujarat Police Recruitment Board 12472 Vacancies for Police Force Class-III Cadre Examination will be filled by direct recruitment

Gujarat Police Recruitment Board 12472 Vacancies for Police Force Class-III Cadre Examination will be filled by direct recruitment


પોલીસદળ વર્ગ-૩ના સંવર્ગોની પરીક્ષા માટે પોલીસ ભરતી બોર્ડ

૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે 



નવનિયુક્ત બોર્ડમાં અધિક પોલીસ મહાનિર્દેશક કક્ષાના આઈપીએસ અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય ચાર સભ્યો રહેશે

રાજ્યના પોલીસ દળ વર્ગ-૩ની ખાલી જગ્યાઓ સત્વરે ભરી શકાય તે માટે રાજ્ય કક્ષાના આઈપીએસ અધિકારી સાથે અન્ય ચાર સભ્યો રહેશે.

આ બોર્ડમાં સરકાર દ્વારા કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે.  

આ બોર્ડ દ્વારા બિન હથિયારી સબ ઈન્સ્પેકટરની ૪૭૨ જગ્યાઓ, બિન હથિયારી કોન્સ્ટેબલની ૬૬૦૦, હથિયારી કોન્સ્ટેબલ (SRPF) ની ૧૦૦૦, જેલ કોન્સ્ટેબલની ૩૩૦૨ જગ્યાઓ, હથિયારી સિપોઈ(મેલ)ની ૧૦૧૩ તેમજ જેલ સિપોઈ(ફીમેલ)ની ૮૫ જગ્યા મળી કુલ ૧૨૪૭૨ જગ્યા સીધી ભરતીથી ભરવામાં આવશે.


More Information :