Provisional Key Download For GPSC Assistant Professor (Prelim) Exam 2024 | Advt. No. 78/2023-24

Provisional Key Download For Gujarat Public Service Commission (GPSC) Assistant Professor General Surgery, General State Service, Class-1 (Prelim) Exam 2024 | Advt. No. 78/2023-24 


GPSC એ આસિ. પ્રોફેસર ક્લાસ-1ની આન્સર કી જાહેર કરી


ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને આસિસ્ટન્ટ પ્રોફેસર પિડિયાટ્રિક્સ વર્ગ-1ની આન્સર કી જાહેર કરી છે, જેની પરીક્ષા 22 માર્ચે લેવામાં આવી હતી. 200 માર્ક્સના વૈકલ્પિક પેપરની આન્સર કી જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, હવે જે કોઈ પણ ઉમેદવારને કોઈ વાંધો હોય તો તે 1 એપ્રિલ 2024 સુધીમાં પોતાનાં વાંધા-સૂચનો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને મોકલી શકે છે. ઉમેદવારે ઓનલાઇન ઓબ્જેક્શન સબમિશન સિસ્ટમ કે ઈ-મેઈલથી આયોગની કચેરીએ મોક્લવાનાં રહેશે. ઉમેદવારે સૂચવેલા જવાબ ભિન્ન હશે તો તેનાં વાંધા-સૂચન માન્ય રખાશે નહીં.


Name of the post : Assistant Professor, General Surgery, General State Service, Class-1

  • Advertisement No. 78/2023-24
  • Preliminary Test held : 26-03-2024
  • Last Date to Send Suggestion(s) 02-04-2024

THE LINK FOR ONLINE OBJECTION SYSTEM WILL START FROM : 28-03-2024 At 04:00 PM ONWARDS


Instructions / સૂચના

Candidate must ensure compliance to the instructions mentioned below, else objections shall not be considered : -


(1) All the suggestion should be submitted through ONLINE OBJECTION SUBMISSION SYSTEM only. Physical or submission through E- Mail of suggestions will not be considered.

(2) Question wise suggestion to be submitted in the prescribed format (proforma) published on the website / online objection submission system.

(3) All suggestions are to be submitted with reference to the Master Question Paper with provisional answer key (Master Question Paper), published herewith on the website / online objection submission system. Objections should be sent referring to the Question, Question No. & options of the Master Question Paper.

(4) Suggestions regarding question nos. and options other than provisional answer key (Master Question Paper) shall not be considered.

(5) Objections and answers suggested by the candidate should be in compliance with the responses given by him in his answer sheet. Objections shall not be considered, in case, if responses given in the answer sheet/response sheet and submitted suggestions are differed.

(6) Objection for each question should be made on separate sheet. Objection for more than one question in single sheet shall not be considered.


  • ઉમેદવારે નીચેની સૂચનાઓનું પાલન કરવાની તકેદારી રાખવી, અન્યથા વાંધા-સૂચન અંગે કરેલ રજૂઆતો ધ્યાને લેવાશે નહીં


(1) ઉમેદવારે વાંધા-સૂચનો ફક્ત ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ દ્વારા જ સબમીટ કરવાના રહેશે. રૂબરૂ અથવા ટપાલ અથવા ઇ- મેઇલ દ્વારા આયોગની કચેરીએ મોકલવા આવેલ વાંધા-સૂચનો ધ્યાને લેવામા આવશે નહીં જેની ખાસ નોંધ

 (2) ઉમેદવારે વાંધા-સૂ ચનો રજૂ કરવા વેબસાઈટ / ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ પર પ્રસિધ્ધ થયેલ નિયત નમૂનાનો જ ઉપયોગ કરવો.

(3) ઉમેદવારે પોતાને પરીક્ષામાં મળેલ પ્રશ્નપપુસ્તિકામાં છપાયેલ પ્રશ્નક્રમાક મુજબ વાંધા-સૂ ચનો રજૂ ન કરતા તમામ વાંધા-સૂ ચનો વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલ પ્રોવિઝનલ આન્સર કી (માસ્ટર પ્રશ્નપત્ર)ના પ્રશ્ન ક્રમાંક મુજબ અને તે સંદર્ભમાં રજૂ કરવા.

(4) માસ્ટર પ્રશ્નપત્રમાં નિર્દિષ્ટ પ્રશ્ન અને વિકલ્પ સિવાયના વાંધા-સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.

(5) ઉમેદવારે પ્રશ્નનાવિકલ્પ પર વાંધો રજૂ કરેલ છે અને વિકલ્પ રૂપે જે જવાબ સૂ ચવેલ છે એ જવાબ ઉમેદવારે પોતાની ઉત્તરવહીમાં આપેલ હોવો જોઈએ. ઉમેદવારે સૂચવેલ જવાબ અને ઉત્તરવહીનો જવાબ ભિન્ન હશે તો ઉમેદવારે રજૂ કરેલ વાંધા-સૂચનો ધ્યાનમા લેવાશે નહીં.

(6) એક પ્રશ્ન માટે એક જ વાંધા-સ્ ચન પત્રક વાપરવું. એક જ વાંધા-સૂ ચનો પત્રકમાં એકથી વધારે પ્રશ્નોની રજૂઆત કરેલ હશે તો તે અંગેના વાંધા-સૂચનો ધ્યાને લેવાશે નહીં.


Website link for online objection submission system : http://gpsc.safevaults.in/login/


Answer Key Download : https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/PAK-78-202324.pdf


More Information :