RRB NTPC Recruitment / Bharti 2024 | Railway Recruitment Baord Vacancy 2024 | CEN 05/2024
ભારત સરકાર, રેલવે મંત્રાલય
રેલવે ભરતી બોર્ડ
કેન્દ્રિય રોજગાર સૂચના (સીઈએન (CEN)) નંબર 05/2024
બિન-ટેકનિકલ લોકપ્રિય કોટિઓ (સ્નાતક) ની વિવિધ જગ્યાઓ માટે ભરતી
નીચે આપેલા કોષ્ટકમાં આપેલી વિવિધ કેટેગરીની પોસ્ટ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. અરજી જમા કરવાની છેલ્લી તારીખ 13-10-2024 છે. તમામ બાબતોમાં પૂર્ણ થયેલ અરજીઓ જ ઓનલાઈન સબમિટ કરવી જોઈએ.
જાહેરાત ક્રમાંક : NTPC CEN 05/2024
સ્નાતક સ્તરની પોસ્ટ્સ (લાયકાત : સ્નાતક)
જગ્યાનું નામ કુલ જગ્યાઓ :
- ગુડ્સ ટ્રેન મેનેજર - ૩૧૪૪ જગ્યા
- સ્ટેશન માસ્ટર - ૯૯૪ જગ્યા
- ચીફ કોમ. કમ ટિકિટ સુપરવાઇઝર - ૧૭૩૬ જગ્યા
- જુનિયર એકાઉન્ટ્સ સહાયક કમ ટાઈપિસ્ટ - ૧૫૦૭ જગ્યા
- સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ - ૭૩૨ જગ્યા
કુલ જગ્યાઓ : ૮૧૧૩
ઉંમર મર્યાદા: ૧૮ થી ૩૬ વર્ષ
જાહેરાત ક્રમાંક : NTPC CEN 06/2024
અંડરગ્રેજ્યુએટ લેવલ પોસ્ટ્સ (લાયકાત : 12મું પાસ)
જગ્યાનું નામ કુલ જગ્યાઓ :
- એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ - ૩૬૧ જગ્યા
- કોમ. કમ ટિકિટ ક્લાર્ક - ૨૦૨૨ જગ્યા
- જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ - ૯૯૦ જગ્યા
- ટ્રેન ક્લાર્ક - ૭૨ જગ્યા
કુલ જગ્યાઓ : ૩૪૪૫
ઉંમર મર્યાદા : ૧૮ થી ૩૩ વર્ષ
અરજી ફી :
General, EWS, and OBC category candidates is Rs. 500/-
SC, ST, ESM, EBC, PWD, and Female candidates is Rs. 250/-
પસંદગી પ્રક્રિયા :
- CBT Written Exam (Tier-1 and Tier-2)
- Skill Test (as per post requirement)
- Document Verification
- Medical Examination
- જનરલ અવેરનેસ - 40 માર્કસ
- ગણિત - 30 માર્કસ
- રિઝનિંગ - 30 માર્કસ
- જનરલ અવેરનેસ - 50 માર્કસ
- ગણિત - 35 માર્કસ
- રિઝનિંગ - 35 માર્કસ
અગત્યની તારીખો :
- અરજીની શરૂઆતની તારીખ : 14.09.2024
- અરજી જમા કરવાની છેલ્લી તારીખ :13.10.2024
- અંતિમ ફી ચૂકવવાની તારીખ : 15.10.2024 સુધી
આમાં કોવિડ19 રોગચાળાને કારણે માત્ર એકજ વાર લાગુ થતી ઊપલી વય મર્યાદામાં 3 વર્ષની છૂટનો સમાવેશ થાય છે.
Official Notification :
NTPC CEN 05/2024 : https://rrbahmedabad.gov.in/wp-content/uploads/2024/09/CEN_05_2024_Graduate.pdf
NTPC CEN 06/2024 : ટૂંક સમયમાં મુકાશે
Official Website : https://rrbahmedabad.gov.in/wp-content/uploads/2024/09/CEN_05_2024_Graduate.pdf
Apply Online : https://www.rrbapply.gov.in/#/auth/landing
More Information :