Emergency Response Center Gandhidham Bharti / Recruitment 2024 | ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ ભરતી જાહેરાત

 Emergency Response Center Gandhidham Bharti / Recruitment 2024 | ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ ભરતી જાહેરાત



ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ 

૧૧ માસના સંપૂર્ણ પણે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત

ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર- ગાંધીધામ માટે ૧૧ માસના સંપુર્ણ કરાર આધારીત નીચે જણાવેલ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરૂમાં અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે તા.૦૧/૦૯/૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી પ્રાંત અધિકારી- અંજારને ઉપર જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે. જાહેરાત સબંધી વિગતવાર જાણકારી/સુચનાઓ તથા અરજી ફોર્મ વેબસાઈટ https://kachchh.nic.in/ તથા https://collectorkutch.gujarat.gov.in/ પર મુકવામાં આવેલ છે.


જગ્યાનું નામ & ખાલી જગ્યા : 

  1. ડિવિઝનલ ફાયર ઓફિસર - ૧ જગ્યા
  2. સ્ટેશન ઓફિસર - ૧ જગ્યા
  3. લીડીંગ ફાયરમેન - ૪ જગ્યા
  4. ફાયરમેન - ૨૯ જગ્યા
  5. ડ્રાઇવર કમ ઓપરેટર - ૧૦ જગ્યા
  6. ઓટોમોબાઇલ એન્જિનિયર - ૧ જગ્યા
  7. ઓટોમોબાઇલ ઇલેક્ટ્રશિયન - ૧ જગ્યા
  8. મિકેનીક - ૧ જગ્યા

કુલ જગ્યા : ૪૮ જગ્યા


ઉપર જણાવેલ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટે ઉમેદવારો પસંદ કરવા માટે રૂબરૂમાં અથવા ટપાલ દ્વારા અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે તા.૦૧/૦૯/૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી પ્રાંત અધિકારી- અંજારને ઉપર જણાવેલ સરનામે અરજી કરવાની રહેશે. જાહેરાત સબંધી વિગતવાર જાણકારી/સુચનાઓ તથા અરજી ફોર્મ વેબસાઈટ https://kachchh.nic.in/ તથા https://collectorkutch.gujarat.gov.in/ પર મુકવામાં આવેલ છે.


અરજી મોકલવાનું સરનામું & વોક-ઈન-ઈન્ટરવ્યુ / શારિરીક કસોટી : 

પ્રાંત કચેરી અંજાર, જીમખાનાની બાજુમાં, આદિપુર રોડ, 

મું. અંજાર, જિ. કચ્છ, ફો.૦૨૮૩૬- ૨૪૩૩૪૫



Official Notification : https://collectorkutch.gujarat.gov.in/assets/downloads/adv_erc_02092024.pdf


Application Form : https://collectorkutch.gujarat.gov.in/assets/downloads/form_02092024.pdf


More Information :