S S Hospital Petlad Bharti / Recruitment 2024 | NHM Bharti | arogyaathigujarat.gov.in

S S Hospital Petlad Bharti / Recruitment 2024 | NHM Bharti | arogyaathigujarat.gov.in


એસ.એસ.હોસ્પિટલ,પેટલાદ ભરતી જાહેરાત

ડીસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર (DEIC) અને એન.એમ.એચ.પી (NMHP) પ્રોગ્રામ અંતર્ગત, એસ.એસ.હોસ્પિટલ,પેટલાદ ખાતે નીચેની વિગતે જણાવેલ સ્ટાફની જગ્યાઓ પર એન.એચ.એમ અંતર્ગત કરાર આધારિત માસિક ફીકસ વેતનથી ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે. 


જગ્યાનું નામ  : ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ

લાયકાત અનુભવ : ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી સ્પીચ અને લેગવેજ પેથોલોજીમાં સ્નાતકની ડીગ્રી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.

વેતન : Rs. 19,000/- Per Month


જગ્યાનું નામ  : ઓપ્ટોમેટ્રીસ્ટ

લાયકાત અનુભવ : ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી સ્નાતક ઓપ્ટોમેટ્રી અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રી ની ડીગ્રી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.

વેતન : Rs. 16,000/- Per Month


જગ્યાનું નામ  : સાયકોલોજીસ્ટ

લાયકાત અનુભવ : ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી માસ્ટર ડીગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે.

વેતન : Rs. 14,000/- Per Month


જગ્યાનું નામ  : સાયકીયાટ્રીસ્ટ સોશ્યલ વર્કર (NMHP) 

લાયકાત અનુભવ : IMHP (NHM) recognized University awarded after completion of course of study and knowledge of Computer.

Experience (Desirable) :- 02 Year in mental health or psychiatric social work. As per the extant NHM norms.

વેતન : Rs. 18,000/- Per Month


લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૩/૦૯/૨૦૨૪ થી ૧૩/૦૯/૨૦૨૪ સાંજે ૦૬:૧૦ વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજીઓ https://arogyaathigujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે.


ઉપરોકત ભરતી માટેની જરૂરી લાયકાત, ઉંમર, અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગત નીચે મુજબ છે.

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ -

૧. ઉમેદવારે ફકત https://arogyasathi.gujarat.gov.in પર કરેલ અરજી સ્વીકારવામાં આવશે. રજી.એ.ડી./કુરિયર સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહિ. તેમજ માન્ય ગણવામાં આવશે નહિ.

ર. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટની કોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાના રહેશે.જો સ્પષ્ટ ના દેખાય તેવા ડોકયુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.

૩. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.

૪. ક્રમ (૧) થી (૪) મુજબની તમામ જગ્યાઓ માટે વયમર્યાદા ૪૦ વર્ષ સુધીની રહેશે.


Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


Official Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjxZIPe0Vq9jiulfSuyIyrQoF0OquGjrUfevWtFlw-l_jqSAjidtUQttC74OJuPiCKH83q-jAjpnfsRPbMqzcHPwx5JWcc74p74ziz6hpek6EAto5bgmIFA1GGd6YEqsB2lVqCxOav4MJ0BvAAKo-rA0tSjmgU69qISe-6l5cZ66r8120XcoafNpBH-2i0/s847/SS.png


More Information :