Pandit Dindayal Upadhyay Hospital Rajkot Bharti / Recruitment 2024 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ ભરતી

Pandit Dindayal Upadhyay Hospital Rajkot Bharti / Recruitment 2024 | NHM Bharti 2024 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ ભરતી



પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ, રાજકોટ 

National Health Mission (NHM) Bharti

એન.એચ.એમ પ્રોગ્રામ અંતર્ગત ડી.ઈ.આઈ.સી. વિવિધ સંવર્ગની ખાલી જગ્યામા નીચે મુજબની ૧૧ માસ માટે કરાર આધારિત ખાલી જગ્યા પંડિત દીનદયાલ હોસ્પીટલ, રાજકોટ ખાતે હંગામી ધોરણે ભરવાની હોય તથા પ્રતિક્ષા યાદી બનાવવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૧/૦૯/૨૦૨૪ થી ૦૭/૦૯/૨૦૨૪ (રાત્રીના ૧૨ કલાક સુધીમાં) ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujrat.gov.in/ આપેલ લીંક પર કરવાની રહેશે. ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગત નીચે મુજબ છે.


જગ્યાનું નામ : ડેન્ટલ ટેકનિશિયન (DEIC)

કુલ જગ્યા : 01 જગ્યા

લાયકાત : માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી માથી ૧ અથવા ૨ વર્ષનો  ડેન્ટલ ટેક્નિશિયન નો કોર્ષ

માસિક ફિક્સ વેતન : રૂ. ૨૦,૦૦૦/- Per Month

વયમર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહી


જગ્યાનું નામ : સાયકોલોજીસ્ટ (DEIC)

કુલ જગ્યા : 01 જગ્યા

લાયકાત : માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી માથી માસ્ટર ડીગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી કોર્ષ

માસિક ફિક્સ વેતન : રૂ. ૧૪,૦૦૦/-  Per Month

વયમર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહી


જગ્યાનું નામ : ઓડિયો કમ સ્પીચ થેરાપીસ્ટ (DEIC) 

કુલ જગ્યા : 01 જગ્યા

લાયકાત : માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી માથી બેચલર ડીગ્રી સ્પિચ અને લેન્ગવેજ પેથોલોજી

માસિક ફિક્સ વેતન : રૂ. ૧૯,૦૦૦/- 

વયમર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહી


જગ્યાનું નામ : સ્ટાફનર્સ (SNCU / KMC)

કુલ જગ્યા : 01 જગ્યા

લાયકાત : ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્ય સાથે R.N. & R.M. (GNM) નર્સિંગ કોર્ષ કરેલ હોવો જોઈએ

માસિક ફિક્સ વેતન :  રૂ.૨૦.૦૦૦/- Per Month

વયમર્યાદા : ૪૦ વર્ષથી વધુ નહી


લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૦૧/૦૯/૨૦૨૪ થી ૦૭/૦૯/૨૦૨૪ (રાત્રીના ૧૨ કલાક સુધીમાં) ઓનલાઈન અરજીઓ https://arogyasathi.gujrat.gov.in/ આપેલ લીંક પર કરવાની રહેશે. 


ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ :

૧. ઉમેદવારની વિગત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in/ પર મેળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. રજી.એડી./કુરિયર/સાદી ટપાલ કે રૂબરૂ ટપાલ સ્વીકારવામાં આવશે નહી તેમજ માન્ય ગણવામાં આવશે નહી.

૨. સુવાચ્ય અને સ્પપષ્ટ દેખાય તે રીતે ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે જો સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ કરવામાં આવશે.

૩. અધૂરી વિગતવાળી આરજી માન્ય રહેશે નહીં.

૪. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદામા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ. ૦૭.૦૯.૨૦૨૪ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે.

૫. ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહી.

૬. નિયુક્તિ તદન હંગામી ધોરણે તથા કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક-હિત મળવાપત્ર થશે નહી.


Official Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiBY3nUFxRgcUlaJzjEjl74lJ9IwQ5w9DcaJDNvzPxam-AWbveuqtKHixxgBP_g78h8FHrYydxCgwYbv3xkY7oNLaFhix-lprw_7A46W2xfVv9kNpMqKDMJi1X6u1ZjDlIX-xd-6ssytpJ5robbN0gD2-OzmI4Esx4ZjGLfsWFPfSx54vShafK-efDyghI/s1650/1806-page-001.jpg


Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


More Information :