Ahmedabad Municipal Corporation (AMC) Recruitment / Bharti 2024 | Urban Health Society Ahmedabad Bharti 2024
URBAN HEALTH SOCIETY
AHMEDABAD MUNICIPAL CORPORATION
Second Floor, “Aarogya Bhavan', Old TB Hospital Compound,
Opp. Gita Mandir S.T. Bus Stand, Gita Mandir Road, Ahmedabad-380022.
Email ID : hr.hodnuhm@gmail.com Tel : 079-25392185
અ.મ્યુ.કો.માં હેલ્થ વિભાગમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર ધોરણે મેડીકલ ઓફિસર તથા સી.એચ.સી. માટે મેડીકલ સ્પેશિયાલિસ્ટની ભરતી કરવા તેમજ પ્રતિક્ષાયાદી બનાવવા માટે
જગ્યાનું નામ અને કુલ જગ્યા :
- મેડીકલ ઓફિસર - 01 જગ્યા + પ્રતિક્ષા યાદી
- જનરલ સર્જન - ૦૩ જગ્યા
- રેડીયોલોજીસ્ટ - ૦૩ જગ્યા
- ઓર્થોપેડીક સર્જન - ૦૨ જગ્યા
- ડર્મેટોલોજીસ્ટ - ૦૨ જગ્યા
- ફિઝીશીયન - 01 જગ્યા + પ્રતિક્ષાયાદી
- ઇ.એન.ટી. સર્જન - 01 જગ્યા + પ્રતિક્ષાયાદી
- ઓપ્થલ્મોલોજીસ્ટ - 01 જગ્યા + પ્રતિક્ષાયાદી
જગ્યાનું નામ : મેડીકલ ઓફિસર
કુલ જગ્યા : 01 જગ્યા + પ્રતિક્ષા યાદી
જરુરી શૈક્ષણિક લાયકાત :
૧. ઇન્ડીયન મેડીકલ કાઉન્સિલ સરકારી / અર્ધ સરકારી શાખામાં દ્વારા માન્ય કરેલ સંસ્થામાંથી MBBS પાસ
૨. ફરજીયાત ઇન્ટર્નશીપ પૂરી કરેલ હોવી જોઈએ
માસિક મહેનતાણું : Rs.75,000/- Per Month
ઉમર : મહત્તમ ૬૦ વર્ષ
ઇન્ટરવ્યુ તારીખ : તા.૧૯/૦૯/૨૦૨૪
જગ્યાનું નામ : જનરલ સર્જન
કુલ જગ્યા : ૦૩ જગ્યા + પ્રતિક્ષા યાદી
જરુરી શૈક્ષણિક લાયકાત :
૧. એમ.એસ / ડી.એન.બી (સર્જરી)
૨ મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ
માસિક મહેનતાણું : Rs.75,000/- Per Month
ઉમર : મહત્તમ ૬૦ વર્ષ
ઇન્ટરવ્યુ તારીખ : ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ
જગ્યાનું નામ : રેડીયોલોજીસ્ટ
કુલ જગ્યા : ૦૩ જગ્યા + પ્રતિક્ષા યાદી
જરુરી શૈક્ષણિક લાયકાત :
૧. એમ.ડી / ડી.એન.બી (રેડીયોલોજી)
૨. મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
માસિક મહેનતાણું : Rs.75,000/- Per Month
ઉમર : મહત્તમ ૬૦ વર્ષ
ઇન્ટરવ્યુ તારીખ : ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ
જગ્યાનું નામ : ફિઝીશીયન
કુલ જગ્યા : 01 જગ્યા + પ્રતિક્ષાયાદી
જરુરી શૈક્ષણિક લાયકાત :
૧. એમ.એસ./ ડી.એન.બી. (મેડિસિન)
૨. મેડીકલ કાઉન્સીલમા રજીસ્ટ્રેશન થયેલ હોવુ જોઇએ.
માસિક મહેનતાણું : Rs.75,000/- Per Month
ઉમર : મહત્તમ ૬૦ વર્ષ
ઇન્ટરવ્યુ તારીખ : ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ
જગ્યાનું નામ : ઓર્થોપેડીક સર્જન
કુલ જગ્યા : ૦૨ જગ્યા + પ્રતિક્ષા યાદી
જરુરી શૈક્ષણિક લાયકાત :
૧. એમ.એસ./ ડી.એન.બી (ઓર્થોપેડિક)
૨. મેડીકલ કાઉન્સીલમા રજીસ્ટ્રેશન થયેલ હોવુ જોઇએ.
માસિક મહેનતાણું : Rs.37,500/- Per Month
ઉમર : મહત્તમ ૬૦ વર્ષ
ઇન્ટરવ્યુ તારીખ : ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ
જગ્યાનું નામ : ડર્મેટોલોજીસ્ટ
કુલ જગ્યા : ૦૨ જગ્યા + પ્રતિક્ષા યાદી
જરુરી શૈક્ષણિક લાયકાત :
૧. એમ.ડી / ડી.એન.બી (સ્કીન)
૨. મેડીકલ કાઉન્સીલમા રજીસ્ટ્રેશન થયેલ હોવુ જોઇએ.
માસિક મહેનતાણું : Rs.37,500/- Per Month
ઉમર : મહત્તમ ૬૦ વર્ષ
ઇન્ટરવ્યુ તારીખ : ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ
જગ્યાનું નામ : ઇ.એન.ટી. સર્જન
કુલ જગ્યા : 01 જગ્યા + પ્રતિક્ષાયાદી
જરુરી શૈક્ષણિક લાયકાત :
૧. એમ.એસ./ ડી.એન.બી (ઈ.એન.ટી.)
૨. મેડીકલ કાઉન્સીલમા રજીસ્ટ્રેશન થયેલ હોવુ જોઇએ.
માસિક મહેનતાણું : Rs.37,500/- Per Month
ઉમર : મહત્તમ ૬૦ વર્ષ
ઇન્ટરવ્યુ તારીખ : ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ
જગ્યાનું નામ : ઓપ્થલ્મોલોજીસ્ટ
કુલ જગ્યા : 01 જગ્યા + પ્રતિક્ષાયાદી
જરુરી શૈક્ષણિક લાયકાત :
૧. એમ.ડી / ડી.એન.બી (ઓપથેલ્મોલોજી)
૨. મેડીકલ કાઉન્સીલમા રજીસ્ટ્રેશન થયેલ હોવુ જોઇએ.
માસિક મહેનતાણું : Rs.37,500/- Per Month
ઉમર : મહત્તમ ૬૦ વર્ષ
ઇન્ટરવ્યુ તારીખ : ૨૦/૦૯/૨૦૨૪ ના રોજ
વોક-ઇન ઇન્ટરવ્યુનું સ્થળ :
આરોગ્ય અધિકારીશ્રીની ઓફીસ,
પ્રથમ માળ, આરોગ્ય ભવન,
જુનુ ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,
જુના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા
દ૨વાજા પાસે, જમાલપુ૨, અમદાવાદ
રજીસ્ટ્રેશન સમય : સવારે – ૯.૩૦ વાગ્યે
ઇન્ટરવ્યુ સમય : સવારે ૧૧ વાગ્યાથી
શરતો :
- અનુક્રમ નંબર ૦૧ ની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારે અર્બન હેલ્થ સેન્ટર ખાતે સામે સવારે ૦૯:૦૦ થી ૦૫:૦૦ વાગ્યા સુધી અથવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે રોટેશન ડ્યુટીમાં ફરજ બજાવવાની રહેશે.
- અનુક્રમ નંબર ૦૨ ને ૦૪ ની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારે અઠવાડિયાના ૬ દિવસએ સમય સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ દરમ્યાન ફરજ બજાવવાની રહેશે.
- અનુક્રમ નંબર ૦૫ થી ૦૮ ની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારે અઠવાડિયાના ૩ દિવસએ સમય સવારે ૦૯:૦૦ થી ૦૧:૦૦ દરમ્યાન ફરજ બજાવવાની રહેશે.
- પસંદગી પામેલ ઉમેદવારને સક્ષમ સત્તાની મંજુરી મુજબ કોઈપણ હેલ્થ ફેસીલીટી ખાતે ટ્રાન્સફર કરી શકશે જે ઉમેદવારએ મંજુર રાખવાની રહેશે.
- ઉપરોકત જગ્યા માટે જે તે તબકકે કોઇપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવશે તો તેઓની નિમણુક રદ કરવામાં આવશે.
- અરજદારે અરજી ફોર્મ સાથે લાયકાત તથા અનુભવનાં તમામ પ્રમાણપત્રની પ્રમાણીત નકલ જોડવાની રહેશે. જો પૂરતા ડોક્યુમેન્ટ રજુ કરવામાં નહિ આવે તો તે અરજી રદ કરવામાં આવશે. તે અંગે ઉમેદવારનું કોઈ હક્ક દાવો રહેશે નહી.
- ઉમેદવારનો અનુભવ અસલ પ્રમાણપત્ર ચકાસણી વખતે અસલ અનુભવનાં પ્રમાણપત્રને આધારે ગણવામાં આવશે તેઓના નિમણૂંક ઓર્ડરને આધારે અનુભવ ગણાશે નહી.
- ઉમેદવારે ઇન્ટરવ્યુ માટે લાયકાતનાં અને અનુભવનાં પ્રમાણપત્રની ચકાસણી કરાવવા સ્વખર્ચે હાજર થવાનું રહેશે.
Application Form Download : https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/ViewFile.aspx?FILE_EXTENSION=.pdf&TRN_ID=//192.168.2.110/HRMSDOCS/REC_ADVERT/FORM/20240911/1000244.pdf&action=download
More Information :