Gujarat Vidyapith (GEETA) Admission Open for Academic Year 2024-25 | gujaratvidyapith.org/admission
મહાત્મા ગાંધીજી દ્વારા ૧૯૨૦ માં સ્થાપિત
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
પ્રવેશપાત્રતા અને સમયગાળો
આશ્રમ માર્ગ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯
પ્રવેશ જાહેરાત ૨૦૨૪
Admission Course : BA / BSC / BCA / BRS / BPES / B.Ed / BP Ed / MA / MSW / M.SC / MP Ed / MBA / MCA / PG DIPLOMA
પ્રવેશ કાર્યક્રમ - 2024
પ્રવેશ પ્રક્રિયાની વિગતવાર અનુસૂચિ નીચે મુજબ હશે :
- ઓનલાઇન અરજીપત્રક ભરવાની શરૂઆત - 29.03.2024 (શુક્રવાર) 04.00 pm
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ - 30.04.2024 (મંગળવાર) 6.00 pm સુધી
- GEETA (Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission) - 11.05.2024 (શનિવાર) 10.00 am પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાનો સમય
- GEETA ના પરિણામની જાહેરાત - 16.05.2024 (ગુરુવાર) 5.00 pm
- પરામર્શન અને પ્રવેશ - 24.06.2024 સોમવારથી 26.06.2024ને બુધવાર દરમિયાન
- ગુરૂપૂર્ણિમા સત્ર શરૂ થવાની તારીખ - 01.07.2024 (સોમવાર)
અસ્વીકરણ : કેન્દ્ર કે રાજ્ય સરકાર કે તેના વિભાગોના જાહેરનામા કે પ્રતિકૂળ સંજોગોને આધિન સમયપત્રકમાં ફેરફારને અવકાશ છે.
પ્રવેશ પદ્ધતિ :
- ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાતી CUET (UG)- 2024 કે CUET (PG)-2024 અથવા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા લેવાતી ગૂજરાત વિદ્યાપીઠ એલિજિબિલિટી એન્ડ એફિકસી ટેસ્ટ ફોર એડમિશન (GEETA) પૈકી કોઈ એક પ્રવેશ પરીક્ષા આપેલ હોવી જરૂરી છે.
- પ્રવેશ પરીક્ષા OMR આધારિત પ્રકારની રહેશે.
- ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રવેશ પરીક્ષા સંદર્ભે કોઈપણ પ્રકારનાં સાહિત્ય કે અભ્યાસ-સામગ્રી પૂરાં પાડવામાં આવશે નહી.
- ઉમેદવારે પોતે પસંદ કરેલ કેન્દ્ર પર પ્રવેશ પરીક્ષા માટે સ્વ-ખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવું.
- પ્રવેશ પરીક્ષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમમાં યોજાશે.
- પ્રવેશ પરીક્ષા(GEETA)માં પ્રશ્ન-સંખ્યા 60 અને જેના માટેનો સમયગાળો 90 મિનિટનો રહેશે.
નોંધ :
- જો કોઈ વિદ્યાર્થીએ લઘુત્તમ લાયકાતની પરીક્ષા આપી હોય અને પરિણામ જાહેર ન થયું હોય તે વિદ્યાર્થી સંબંધિત UG/PG અભ્યાસક્રમ માટે અરજી કરી શકે છે અને GEETA માં હાજર રહી શકે છે.
- તારીખ 31 ઓગસ્ટ, 2024 સુધીમાં લઘુત્તમ લાયકાત માટેના જરૂરી દસ્તાવેજ વિદ્યાર્થી જમા ન કરાવી શકે, તો તે વિદ્યાર્થીનો પ્રવેશ રદ થશે.
- BPES, B.P.Ed., M.P.Ed., અભ્યાસક્રમ માટે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું ફરજિયાત છે. જે ગૂજરાત વિદ્યાપીઠના શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, મુ. સાદરા, તા. જિ. ગાંધીનગર ખાતે યોજાશે.
- Important information and Dates for the Admission 2024-25 : https://gujaratvidyapith.org/admission/pdf/important-dates-2024.pdf
- Eligibility Criteria : https://gujaratvidyapith.org/admission/pdf/eligibility-criteria-2024.pdf
- Reservation Rules : https://gujaratvidyapith.org/admission/pdf/reservation-2024.pdf
- Gujarat Vidyapith Eligibility and Efficacy Test for Admission (GEETA) - Detail Information : https://gujaratvidyapith.org/admission/pdf/geeta-2024.pdf
- Admission Portal Guidelines : https://gujaratvidyapith.org/admission/pdf/admission-portal-guidelines.pdf
- ઓનલાઈન અરજી માટેની લિંક : https://gujaratvidyapith.org/admission/
- પ્રવેશ અંગે વધુ વિગતો માટે વેબસાઈટ : https://www.gujaratvidyapith.org/
- પ્રવેશ અંગે માર્ગદર્શન માટે admission2024@gujaratvidyapith.org ઈ-મેઈલ કરવો.
- અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૪/૨૦૨૪
More Information :