Gati Shakti Vishwavidyalaya Admission 2024-25 | gsv.ac.in
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય
(ભારત સરકારના રેલ્વે મંત્રાલય હેઠળની કેન્દ્રીય વિશ્વવિદ્યાલય)
લાલબાગ, વડોદરા, ગુજરાત – ૩૯૦૦૦૪
પ્રવેશ સૂચના : શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (જી. એસ. વી.) વડોદરા, સંસદના કાયદા “કેન્દ્રીય વિશ્વવિધાલય ( સુધારા ) અધિનિયમ ૨૦૨૨” દ્વારા સ્થાપિત એક કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે. જી. એસ. વી., ભારત સરકારના રેલ મંત્રાલય ને આધીન, દેશની પ્રથમ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે જે પરિવહન અને લોજિસ્ટિક્સ સંબંધિત શિક્ષણ,બહુશાખાકીય સંશોધન અને કાર્યકારી તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વર્ષ ૨૦૨૪-૨૫ માટે ટેકનોલોજી અને મેનેજમેન્ટ શાખાઓમાં નીચેના શૈક્ષણિક કાર્યક્રમોમાં પ્રવેશમાટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે :
Admission Course : B.Tech / MBA / M.Tech / Ph.D
અરજી પ્રક્રિયા અને વિગતવાર માહિતી માટે, યુનિવર્સિટીની વેબસાઇટ https://gsv.ac.in સંદર્ભ જોવો.
પ્રવેશ સંબંધિત કોઈપણ પ્રશ્ન / માહિતી માટે અમારો સંપર્ક કરો - admission2024@gsv.ac.in
મુખ્ય વિશેષતાઓ
- પરિવહન અને લોજિસ્ટિક્સ શિક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી ભારતની એકમાત્ર વિશ્વવિદ્યાલય.
- ઉદ્યોગની જરૂરિયાતોને સંબોધતા માંગ-સંચાલિત અભ્યાસક્રમ પર આધારિત મલ્ટિ-ડિસિપ્લિનરી અભ્યાસક્રમ
- ઇનોવેશન અને ઉદ્યોગ સંચાલિત વિશ્વવિદ્યાલય, જેમાં ઉદ્યોગ સાથે જોડાણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
- ટોચની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે સહયોગ.
- અત્યાધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરતા અત્યંત પ્રાયોગિક અને અનન્ય આંતરશાખાકીય શિક્ષણશાસ્ત્રીય અભિગમ.
- વૈશ્વિક એકસપોઝર ધરાવતી ઉચ્ચ-ગુણવત્તાની અને અનુભવી ફેકલ્ટી
- ૨૧મી સદીના કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો: સંચાર, વિવેયનાત્મક વિચાર અને નવીનતા.
- ભારતીય રેલ્વે સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં પ્રોજેક્ટ આધારિત શિક્ષણ અને સુવ્યવસ્થિત ઇન્ટર્નશિપ.
- અત્યાધુનિક રેલ્વે સુવિધાઓ અને લેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
- સ્નાતક વિદ્યાર્થીઓ અને અનુસ્નાતક વિદ્યાર્થીનીઓ માટે ઉત્તમ હોસ્ટેલ સુવિધાઓ (ફકત યોગ્ય અને નિયમિત વિદ્યાર્થીઓ માટે).
- ટ્યુશનના ૧00% અને હોસ્ટેલ ફીના ૫0% સુધી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા નાણાકીય સહાય (ફકત યોગ્ય અને નિયમિત વિદ્યાર્થીઓ માટે).
Apply Online : https://gsv.ac.in/
More Information :