Walk in interview For District Health Society Godhra Recruitment / Bharti 2024

Walk in interview For District Health Society Godhra Recruitment / Bharti 2024


વોક ઇન ઇન્ટરવ્યુ

જિલ્લા રકતપિત્ત અધિકારીશ્રી કચેરી, પંચમહાલ માટે “રાષ્ટ્રીય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત’' રકતપિત્ત રોગ નિર્મૂલન માટે જિલ્લા આરોગ્ય સોસાયટી, લેપ્રસી સબ કમિટી ગોધરા દ્વારા કરાર આધારિત ‘“પેરા મેડીકલ વર્કર’ની ત્રણ (૩) જગ્યા ભરવાની હોઇ, તો જણાવ્યા મુજબ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા. ૧૬૦૮/૨૦૨૪ના રોજ આ વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામા આવેલ છે. જેનું સ્થળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ગોધરા-પંચમહાલ છે. સમય : ૧૦.૩૦ AM થી ૦૧.૩૦ PM


જગ્યાનું નામ : પેરા મેડીકલ વર્કર (રક્તપિત્ત)

જગ્યાની વિગત : ૦૩ જગ્યાઓ

૧. મોરવા (હડફ) 

૨. ઘોઘંબા 

૩. જાંબુઘોડા

પ્રતિ માસ ફિક્સ પગાર : Rs.15,000/-  (પંદર હજાર પુરા)


લાયકાત / અનુભવ : 

1. High School / Higher Secondary Holding Certificate of PMW training

હાઇસ્કુલ અથવા હાયર સેકન્ડરી, પેરા મેડિકલ વર્કર તાલીમનું પ્રમાણપત્ર ધરાવતા

OR (અથવા)

MSW / B.Sc. with 3 Years Experience in the field of Health એમ.એસ.ડબલ્યુ અથવા બી.એસ.સી.,સાથે ત્રણ વર્ષનો આરોગ્ય ક્ષેત્રમાં અનુભવ

2. Working Knowledge of Computers

બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્ષ

(સરકાર માન્ય સંસ્થામાં)


યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા. ૧૬/૦૮/૨૦૨૪ ના રોજ આ વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામા આવેલ છે. 

જેનું સ્થળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત ગોધરા - પંચમહાલ છે. 

સમય : ૧૦.૩૦ AM થી ૦૧.૩૦ PM


શરતો : 

(૧) નિમણૂક પામનાર ઉમેદવારોને અત્રેની જે શરતો અને બોલીઓ જણાવવામાં આવે તે બંધનકર્તા રહેશે.

(૨) જે ઉમેદવારોઅન્ય સંસ્થા (સરકારી કે બિનસરકારી સંસ્થા) માં હોય તો તેવા ઉમેદવારોએ સંસ્થાનું 'ના વાંધા અંગેનું પ્રમાણપત્ર” સામેલ કરવાનું રહેશે. 

(૩) જે ઉમેદવારો એમ.એસ.ડબલ્યુ / બી.એસ.સી.સાથે આરોગ્ય ક્ષેત્રે ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય, તો તે અંગેનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે. 

(૪) અધુરી વિગતો ધરાવતી / પ્રમાણીત નકલ ન જોડેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.

(૫) અરજીમાં જરૂરી લાયકાતનો પ્રમાણીત એક સેટ ઝેરોક્ષ/ફ્લેટો ગ્રાફ્ટ નિયત અરજી ફોર્મમાં જોડવાના રહેશે.

(૬) સદર ભરતી માટે સ્થાનિક ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવશે.

(૭) સદર ભરતી માટે ઉમેદવારની ઉંમર ઇન્ટરવ્યુની તારીખે ૪૦(ચાળીસ) વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. (૮) સદર ભરતી માટે પસંદગી સમિતીનો નિર્ણય આખરી ગણાશે.

(૯) PMW ની ખાલી જગ્યા ના ભરાય ત્યાં સુધી વોકીંગ ઇન્ટરવ્યુ ચાલુ રહેશે.


Official Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEieLc71g8AzxWII3J7jEzM9ydEQAeqm6yvAjaKeKJXaqHjyUfriqGGp-7ohzKpWRopgcpXcs0yebpS8vj4pIEkfitJdw_HHR5NdKRD9iH0M7SANVYx5HcVFTmT6XyaLStlNIRz9Y3GEwdFSMUOA2xhcUuqbI4lfBS_DvbgAd7QYH7iWND1jrqGKO86HMMo/s793/04.jpg


More Information :