Ashram Shala Dahod District Shikshan Sahayak Bharti / Recruitment 2024 | આશ્રમ શાળા દાહોદ કાયમી શિક્ષણ સહાયકો ભરતી જાહેરાત

આશ્રમ શાળા દાહોદ કાયમી શિક્ષણ સહાયકો ભરતી જાહેરાત | Ashram Shala Dahod District Shikshan Sahayak Bharti 2024 


આદિજાતિ વિકાસ વિભાગ દાહોદ

જોઇએ છે શિક્ષણ સહાયકો

ગુજરાત રાજય ખલગ્રામ્ય વિકાસ મંડળ, મુ.પો.દાસા, તા.સીંગવડ, જિ.દાહોદ માટે જિલ્લા મદદનીશ કમિશ્નરશ્રી (આ.વિ.) ની કચેરી, દાહોદથી મળેલ એન.ઓ.સી.પ્રમાણે નીચે મુજબની લાયકાતધરાવતા ઉમેદવારો પાસેથી દિન – 15માં રજિસ્ટર પો.એડી.થી અરજીઓ મંગાવવામાં આવે છે.


આશ્રમશાળાનું નામ : વિદ્યાસાગર આદિવાસી આશ્રમશાળા, દાસા (માધ્યમિક વિભાગ)

જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : ગુજરાતી

 જગ્યાની સંખ્યા : 01 

શૈક્ષણિક લાયકાત : બી.એ. બી.એડ TAT-1 PASS


જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : ગણિત અને વિજ્ઞાન

 જગ્યાની સંખ્યા : 01 

શૈક્ષણિક લાયકાત : બી.એસ.સી. બી.એડ TAT-1 PASS


આશ્રમશાળાનું નામ : વિદ્યાસાગર આદિવાસી આશ્રમશાળા, દાસા (ઉ.માધ્યમિક વિભાગ)

જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : અંગ્રેજી

 જગ્યાની સંખ્યા : 01 

શૈક્ષણિક લાયકાત : એમ.એ. બી.એડ TAT-2 PASS


જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : હિન્દી

 જગ્યાની સંખ્યા : 01 

શૈક્ષણિક લાયકાત : એમ.એ. બી.એડ TAT-2 PASS


જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : ગુજરાતી

 જગ્યાની સંખ્યા : 01 

શૈક્ષણિક લાયકાત : એમ.એ. બી.એડ TAT-2 PASS


જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : સમાજશાસ્ત્ર

 જગ્યાની સંખ્યા : 01 

શૈક્ષણિક લાયકાત : એમ.એ. બી.એડ TAT-2 PASS


આશ્રમશાળાનું નામ : વિદ્યાસાગર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, દારા (માધ્યમિક વિભાગ)

જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : ગણિત અને વિજ્ઞાન

 જગ્યાની સંખ્યા : 01 

શૈક્ષણિક લાયકાત : બી.એસ.સી. બી.એડ TAT-1 PASS


જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : સામાજિક વિજ્ઞાન

 જગ્યાની સંખ્યા : 01 

શૈક્ષણિક લાયકાત : બી.એ. બી.એડ TAT-1 PASSS


આશ્રમશાળાનું નામ : વિદ્યાસાગર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, દારા (ઉ.માધ્યમિક વિભાગ)

જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : સંસ્કૃત

 જગ્યાની સંખ્યા : 01 

શૈક્ષણિક લાયકાત : એમ.એ. બી.એડ TAT-2 PASS


જગ્યાનું નામ : શિક્ષણ સહાયક

વિષય : સમાજશાસ્ત્ર

 જગ્યાની સંખ્યા : 01 

શૈક્ષણિક લાયકાત : એમ.એ. બી.એડ TAT-2 PASS


લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી દિન 15 માં રજિસ્ટર પો.એડી. થી અરજીઓ મંગાવવામાં આવે છે.


ઉકત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલો જોડવાની રહેશે. અને પસંદગી પામેલ ઉમેદવારે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈશે તથા આશ્રમશાળાના સ્થળે ફરજીયાત રહેવાનું હોઈ તેથી તેઓને વિનામુલ્યે આશ્રમશાળાના સ્થળે રહેઠાણની કરેલ સુવિધામાં ફરજીયાત રહેવાનું રહેશે તેમજ શિક્ષણસહાયકના સરકારશ્રીના વર્તમાનધારાધોરણ મુજબ ફિક્સ પગાર મળવાપાત્રથશે.

અરજી મોકલવાનું સ્થળ : પ્રમુખશ્રી, ગુજરાત રાજય અખિલ ગ્રામ્ય વિકાસ મંડળ મુ.પો.દાસા,તા.સીંગવડ, જિ. દાહોદ પિ.કો. 389130.


જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ : 30/08/2024


Official Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjL9PT-l3OplFbAx3Gz5pOFjrK5HMG2rvQ8PlFRg0Vig1BuSE1XugPPfGMPynY1jezkRDh3oZLGSRt2xL6llGLGSoAVNUx8ghdR_3xzwjdIzqUvCAZCWmlSQwCmcN972sm0vIJmB-1G4dEofPW3eegJcGTeHZRWh_c6NBpjStXYoNI9KNP859raR1KRdF0/s815/01.jpg


More Information :