Bhavnagar Municipal Corporation Fire Department Recruitment / Bharti 2024 | ojas.gujarat.gov.in

Bhavnagar Municipal Corporation Fire Department Recruitment / Bharti 2024 | ojas.gujarat.gov.in


ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર

ભરતી અંગેની જાહેરાત

ભાવનગર મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે નિયત નમુનામા OJAS વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૦૫/૦૮/૨૦૨૪, ૧૪-૦૦ કલાક થી તા. ૨૦/૦૮/૨૦૨૪ રાત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે . તેમજ વધુ વિગતો મહાનગરપાલિકા અને ઓજસની વેબસાઇટ પરથી મેળવી શકશે.


જગ્યાનું નામ અને કુલ જગ્યા : 

સ્ટેશન ફાયર ઓફિસર - 01 Posts

સબ ફાયર ઓફિસર - 03 Posts


સીધી ભરતીથી કરવા માટે નિયત નમુનામા OJAS વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. 

આ માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા. ૦૫/૦૮/૨૦૨૪, ૧૪-૦૦ કલાક થી તા. ૨૦/૦૮/૨૦૨૪ રાત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. 

તેમજ વધુ વિગતો મહાનગરપાલિકા અને ઓજસની વેબસાઇટ પરથી મેળવી શકશે.


(૧) કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકરવામાં આવશે નહી, ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહશે. 

(૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહીતીઓ OJAS વેબેસાઇટ http://ojas.gujarat.gov.in પરથી મેળવવાની રહેશે.

(3) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૨૨/૦૮/૨૦૨૪, ૧૫-૦૦ કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઇ કરવાની રહેશે.ફી વગરની અરજીઓની આપોઆપ ના-મંજુર ગણવામાં આવશે

(૪) આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાયે પસંદગી સમિતિ દ્વારા મેરિટ આધારિત શોર્ટ લીસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખિત પરિક્ષામાં બોલાવવામાં આવશે.

(૫) સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉંમર, વિગેરેમાં છુટછાટ આપવામાં આવશે. 

(૬) સરકારશ્રીના નિતિ નિયમોનુસાર SC, ST, SEBC અને EWS મહિલા વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે. 

(૭) વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ww.bmcgujarat.comપરથી જાણકારી મેળવી લેવી. 

(૮) આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશ્નરશ્રી, ભાવનગર મહાનગરપાલિકા- ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.


Official Notification : 


Apply Online : https://ojas.gujarat.gov.in/


More Information :