GMERS General Hospital Junagadh Recruitment / Bharti 2024 | જનરલ હોસ્પિટલ જુનાગઢ ભરતી જાહેરાત

GMERS General Hospital Junagadh Recruitment / Bharti 2024 | જનરલ હોસ્પિટલ જુનાગઢ ભરતી જાહેરાત


જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ જુનાગઢ માટે કરાર આધારિત ભરતી માટેની જાહેરાત

જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ, જુનાગઢ માં એન.એચ.એમ. અંતર્ગત ૧૧ માસ ના કરાર આધારિત નીચે મુજબ ની ખાલી જગ્યાઓ ભરવા તથા ભવિષ્ય માં ખાલી થનાર જગ્યા માટે ની પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવે છે. નીચે મુજબ ની જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અરજી અરોગ્યસાથી સોફ્ટવેર ની લીંક https://arogyasathi.gujarat.gov.in પર તા. ૨૧/૦૮/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી તા.૩૧/૦૮/૨૦૨૪ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી માં ઓનલાઈન અરજી કરવાની રહેશે.દર્શાવેલ ખાલી જગ્યા માટે ની જરૂરી લાયકાત ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગે ની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે.


જગ્યાનું નામ : મેડીકલ ઓફીસર 

જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ જુનાગઢ (૧૧ માસ કરાર આધારીત) 

કુલ જગ્યા : ખાલી જગ્યા ૨ તથા પ્રતિક્ષાયાદી

માનદ માસીક મહેનતાણું : માનદ વેતન માસીક ફિકસ રૂ. ૭૫,૦૦૦/- અંદાજીત

જરૂરી લાયકાત : 

૧. એમ.સી.આઈ./એન.એમ.સી. માન્ય સંસ્થા માંથી એમ.બી.બી.એસ./ અથવા એમ.બી.બી.એસ. સમકક્ષ ડીગ્રી

ર. ગુજરાત મેડીકલ મેડીકલ કાઉન્સીલ બોર્ડ માં રજીસ્ટ્રેશન બોર્ડમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું ફરજીયાત છે.

૩. તા.૩૧/૦૮/૨૦૨૪ ની સ્થિતીએ ૬૭ વર્ષથી વધુ ના હોવી જોઈએ.

 

જગ્યાનું નામ : સ્ટાફ નર્સ

જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ જુનાગઢ (૧૧ માસ કરાર આધારીત)

કુલ જગ્યા : ખાલી જગ્યા ૩ તથા પ્રતિક્ષાયાદી

માનદ માસીક મહેનતાણું : માનદ વેતન માસીક ફિકસ રૂ. ૨૦,૦૦૦/- અંદાજીત 

જરૂરી લાયકાત : 

૧. માન્ય સંસ્થા માંથી બી.એસ.સી નર્સીગ કોર્ષ અથવા નર્સીંગ ડીપ્લોમાં ઇન જનરલ નર્સીંગ મીડ વાઇફરી નો કોર્ષ કરેલ હોવો જોઇએ

૨. ગુજરાત નર્સીંગ કાઉન્સીલીગ રજીસ્ટ્રેશન ફરજીયાત હોવુ જોઇએ.

૩. બેઝીક કોમ્પ્યુટરનો અભ્યાસ કરેલ હોવો જોઈએ સી.સી.સી સટીફિકેટ કોર્ષ 

૪. તા. તા.૩૧/૦૮/૨૦૨૪ ની સ્થિતીએ ઉંમર ૪૫ વર્ષથી વધારે ના હોવી જોઈએ.


જગ્યાનું નામ : લેબટેક્નીશીયન 

જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ, જુનાગઢ(૧૧ માસ કરાર આધારીત)

કુલ જગ્યા : અંદાજીત ખાલી જગ્યા ૧ તથા પ્રતિક્ષાયાદી

માનદ માસીક મહેનતાણું : માનદ વેતન માસીક ફિકસ રૂ. ૧૫,૦૦૦/-

જરૂરી લાયકાત :

૧.ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી B.sc Chemistry / B.sc. Microbiology અથવા M.Sc organic Chemistry / M.sc Microbiology

૨. ગુજરાત સરકાર માન્ય સંસ્થાનો લેબોરેટરી ટેકનીશીયન નો કોર્ષ ફરજીયાત (DMLT)

૩. બેઝીક કોમ્યુટરનો અભ્યાસ કરેલ હોવો જોઈએ અથવા ધો.૧૦ કે ધો.૧૨ માં કોમ્પ્યુટર વિષય

૪. તા.૩૧/૦૮/૨૦૨૪ ની સ્થિતીએ ૪૦ વર્ષથી વધુ ના હોવી જોઈએ. 



જગ્યાનું નામ : ઓપ્ટોમટ્રીસ્ટ

જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ જુનાગઢ (૧૧ માસ કરાર આધારીત)

કુલ જગ્યા : અંદાજીત ખાલી જગ્યા ૧ તથા પ્રતિક્ષાયાદી

માનદ માસીક મહેનતાણું : માનદ વેતન માસીક ફિકસ રૂ. ૧૬,૦૦૦/- 

જરૂરી લાયકાત :

૧.ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી કોઈ પણ વિદ્યાશાખા માં ઓપ્ટોમટ્રીસ્ટ(સ્નાતક) અનુસ્નાતક

૨. તા. તા.૩૧/૦૮/૨૦૨૪ ની સ્થિતીએ ઉમર ૪૦ વર્ષથી વધારે ના હોવી જોઈએ


જગ્યાનું નામ : ડેટા અન્ટ્રી ઓપરેટર

જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ જુનાગઢ (૧૧ માસ કરાર આધારીત)

કુલ જગ્યા : અંદાજીત ખાલી જગ્યા ૨ તથા પ્રતીક્ષાયાદી

માનદ માસીક મહેનતાણું : માનદ વેતન માસિક ફિકસ રૂ.૧૫૦૦૦/-

જરૂરી લાયકાત :

૧. ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક 

૨. ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોમ્પ્યુટર કોર્ષ (એમ.એસ.ઓફીસ ટુલ્સ એમ.એસ.વર્ડ,એકસેલ,પાવરપોઈન્ટ એક્સેસ) ડેટા પ્રોસેસીંગ,ચાર્ટ,ગ્રાફ બનાવવા અંગે નું તથા હાર્ડવેરનું જરૂરી જ્ઞાન 

૩. ગુજરાતી અને ઈંગ્લીશ ટાઈપીંગની સ્પીડ સારી હોવી જોઈએ. 

૪. સબંધિત ક્ષેત્ર નો ૨ થી ૫ વર્ષ નો અનુભવ

૫. તા.૩૧/૦૮/૨૦૨૪ ની સ્થિતિએ ઉંમર ૪૫ વર્ષથી વધારે ના હોવી જોઈએ


શરતો : 

૧. ઉમદેવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર કરવામાં આવેલ અરજી જ સ્વીકારવામાં આવશે. અન્ય માધ્યમથી આવેલ (સાદી ટપાલ / કુરિયર / રૂબરૂ / સ્પીડ પોસ્ટ / આર.પી.એ.ડી.) થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.

૨. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુંમેન્ટની પી.ડી.એફ. / ફોટો કોપી. સોફ્ટવેર માં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.જો અસ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.

૩. અધુરી વિગતો વળી અરજીઓ અમાન્ય રહેશે.

૪. ઉક્ત તમામ જગ્યાઓ માટે નો પત્ર વ્યવહાર તથા જરૂરી સુચના અત્રે ની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે. જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈ.ડી. ખાસ કરી ને હાલ નું કાર્યરત ઈ-મેઈલ હોય તે જ નાખવાનું રહશે. જેની ખાસ નોંધ લેવી

૫. ભરતી અંગેના તમામ નિર્ણયો પસંદગી સમિતિ ને અબાધિત રહેશે.

૬. પસંદગી સમિતી દવારા મેરીટ ફાઈનલ થયે જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલ જુનાગઢ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે.


જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અરજી અરોગ્યસાથી સોફ્ટવેર ની લીંક https://arogyasathi.gujarat.gov.in પર તા. ૨૧/૦૮/૨૦૨૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક થી તા.૩૧/૦૮/૨૦૨૪ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી માં ઓનલાઈન અરજી કરવાની રહેશે


મેરીટ લીસ્ટ ક્રાયટેરીયા

મેડીકલ ઓફિસર / સ્ટાફ નર્સ / લેબ.ટેકનીશ્યન / ઓપ્ટોમેટ્રીસ્ટ / ડેટા એન્ટ્રી ઓપરેટર


  • મેડીકલ ઓફિસર/સ્ટાફ નર્સ/ લેબ.ટેકનીશ્યન/ઓપ્ટોમેટ્રીસ્ટ / ડેટા એન્ટ્રી ઓપરેટર કેડરમાં એચ.એસ.સી.ના તમામ વિષયોની ટકાવારીના ૪૦(ટકા) ગુણ
  • મેડીકલ ઓફિસર માટે M.B.B.S માં એવરેજ માર્કીંગ ૪૦ (ટકા) ગુણ હોવા જરૂરી છે.
  • સ્ટાફનર્સ B.Sc Nursingના છેલ્લા વર્ષની ટકાવારીના ૪૦ (ટકા) ગુણ
  • લેબ.ટેકનીશ્યન કેડરમાં ના તમામ વિષયોની ટકાવારીના ૪૦ (ટકા) ગુણ
  • ઓપ્ટોમેટ્રીસ્ટ કેડરમાં ના તમામ વિષયોની ટકાવારીના ૪૦ (ટકા) ગુણ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર કેડરમાં ના તમામ વિષયોની ટકાવારીના ૪૦ (ટકા) ગુણ


Apply Online : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx


Official Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh0Tda-VZ7EmkO0j-rr0WV8_aSRTrpDxkOwYa4ngV9xDPImezh7OEWJoGI6czEM1a88C7EtHkP3kftc60FIhIxK-zetflIL9Q7NK-GSCYz4pS-4umEVK8yGakddzjglU6L0o_x_yOtkbrQcvMJXJldK_MDrJy4ieOPTQ4if56kB3Oso6SjW9fLByW0u-jI/s1754/1765-page-001.jpg


More Information :