The Kalol Nagrik Sahakari Bank Ltd. Recruitment / Bharti 2024 | ધી કલોલ નાગરિક સહકારી બેંક લી. ભરતી જાહેરાત

The Kalol Nagrik Sahakari Bank Ltd. Recruitment / Bharti 2024 | ધી કલોલ નાગરિક સહકારી બેંક લી. ભરતી જાહેરાત | www.knsbl.co.in


ધી કલોલ નાગરિક સહકારી બેંક લી. 

હેડ ઓફીસ : નાગરિક બેંક ચાર રસ્તા, કલોલ, તા. કલોલ (ઉ.ગુ.) 

પીન : ૩૮૨૭૨૧, જી. ગાંધીનગર,

E-mail id : ho@knsbl.co.in | md@knsbf.co.in    Website : www.knsbl.co.in

Recruitment

ધી કલોલ નાગરિક સહકારી બેંક લી. કલોલને તેની વિવિધ શાખાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા સ્ટાફની નીચે મુજબની જગ્યાઓ માટે જરૂરીયાત છે.


1. જગ્યાનું નામ : ઓફિસર (IT)

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

લાયકાત : Information Technology / Cyber Security / Hardware ના જાણકાર, ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ


2. જગ્યાનું નામ : ઓફિસર (ફાઇનાન્સ)

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

લાયકાત : Any Graduate / MBA/ પોસ્ટ ગ્રેજ્યુએટ, અને ફાઇનાન્સના જાણકાર, 

Age Limit : 30 to 65 Years


3. જગ્યાનું નામ : ઓફિસર 

કુલ જગ્યાઓ : ૧ જગ્યા

લાયકાત : Any Graduate / MBA/ પોસ્ટ ગ્રેજ્યુએટ / બેંકીંગના અનુભવી ને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે


4. જગ્યાનું નામ :  ક્લાર્ક

કુલ જગ્યાઓ : ૧૦ જગ્યા

લાયકાત : Any Graduate / MBA/ BCA / BBA / Computer ના જાણકાર, બેંકીંગના અનુભવીને પ્રથમ પ્રાધાન્ય Age Limit : 20 to 40 Years


રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપરની જગ્યાઓ માટે 

1. તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ

2. ID Proof, 

3. Experience Letter

4. Salary Slip (હોય તો) 

5. Education Certificate અને અપેક્ષીત સેલેરી સાથે પોતાનો બાયોડેટા હેડ ઓફીસ ઉપર મુજબના સરનામે જનરલ મેનેજરને મળે તે રીતે મોકલાવી દેવી


અરજી તમારી તારીખ ૨૧-૦૯-૨૦૨૪ સુધીમાં મળે તે રીતે RPAD / Courier માં મોકલી દેવી તેમજ ઉપર દર્શાવેલ ઈ-મેઈલ આઈ.ડી. પર પણ મોકલી આપવી અને કવર પર કઈ પોસ્ટ માટે અરજી કરેલ છે તે ખાસ લખવું, 


અરજી મોકલવાનું સ્થળ  : ધી કલોલ નાગરિક સહકારી બેંક લી. 

હેડ ઓફીસ : નાગરિક બેંક ચાર રસ્તા, કલોલ, તા. કલોલ (ઉ.ગુ.) 

પીન : ૩૮૨૭૨૧, જી. ગાંધીનગર,

બોર્ડ ઓફ ડીરેક્ટરના આદેશથી શ્રી પરેશભાઈ આર. જોષી જનરલ મેનેજર


Official Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgOdMggWuTH216wFnNSI-hAQpj3OMuPvX-uvsifpmd5hUugCae_pseACapZbvMWRXs-RQeh99s53APGATdgMtTEn-032GOE-lbUwrpg7GKvdtbbnXQ9pyCDpLIsiqsflm3yAI0Z-JpOhsAmaab9wWYPTUu7IhMANfriHZiNGQUeGs_pvkkxO-0WIpsxA_Q/s801/kalol.jpg


Official Website : https://knsbl.co.in/


More Information :