મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત | Mission Vatsalya Yojana Bharti / Recruitment 2024

મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત | Mission Vatsalya Yojana Bharti / Recruitment 2024



મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત 

જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ 

વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત


ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વાવડી સંસ્થાની મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ફિક્સ પગારથી તદ્દન હંગામી ૧૧ માસના કરાર આધારીત મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે.


જગ્યાનુ નામ અને કુલ જગ્યા : 

  1. Assistant Cum Data Entry Operator - 01
  2. Paramedical Staff - 01 
  3. Art & Craft cum Music Teacher - 01 
  4. PT Instructor cum Yoga Trainer - 01 


જગ્યાનુ નામ : Assistant Cum Data Entry Operator 

કુલ જગ્યા : 01 જગ્યા 

માસિક વેતન (ફિક્સ) : 12,318/- રૂપિયા

ઉમર : ૨૧ થી ૪૦ વર્ષ


જગ્યાનુ નામ : Paramedical Staff - 01 (Only Female Candidates)

કુલ જગ્યા : 01 જગ્યા (Only Female Candidat

માસિક વેતન (ફિક્સ) : 12,318/- રૂપિયા

ઉમર : ૨૧ થી ૪૦ વર્ષ


જગ્યાનુ નામ : Art & Craft cum Music Teacher - 01 (Only Female Candidates)

કુલ જગ્યા : 01 જગ્યા  (Only Female Candidat

માસિક વેતન (ફિક્સ) : 12,318/- રૂપિયા

ઉમર : ૨૧ થી ૪૦ વર્ષ


જગ્યાનુ નામ : PT Instructor cum Yoga Trainer 

કુલ જગ્યા : 01 જગ્યા  (Only Female Candidates)

માસિક વેતન (ફિક્સ) : 12,318/- રૂપિયા

ઉમર : ૨૧ થી ૪૦ વર્ષ



ઇન્ટરવ્યુનું સ્થળ :- સ૨કા૨ી મુક બધીર શાળા, વિશ્વકર્મા મંદિર પાસે, એમ.વી. રોડ, રાજપીપળા, તા.નાંદોદ, જિ.નર્મદા, ૩૯૩૧૪૫.

તારીખ :- ૦૪/૧૦/૨૦૨૪ (શુક્રવાર)

રજીસ્ટ્રેશનનો સમય :- સવારે ૦૯.૦૦ થી ૧૧.૦૦ કલાક સુધી.


શરતો :- 

(૧) નિયત રજીસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવાર ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહી. 

(૨) વોક ઇન ઇન્ટરવ્યુ વખતે ૦૨ પાસપોર્ટ સાઇઝના ફોટા, તમામ જરૂરી શૈક્ષણિક, તેમજ અન્ય લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો, ઓળખ અંગેનો પુરાવો અસલ તેમજ તેની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. 

(૩) નિયત ધોરણો, લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં.


નોંધ :- જાહેરાતમાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્યની માર્ગદર્શિકા ૨૦૨૨માં થતા તમામ ફેરફારને બંધનકર્તા રહેશે. જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પુર્ણ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો અબાધિત અધિકાર ‘‘જિલ્લા કક્ષાની પસંદગી સમિતી નર્મદા’’ નો રહેશે.


સ્થળ :- નર્મદા


Official Notification https://allhitdeals-net.blogspot.com/2024/09/mission-vatsalya-yojana-bharti_24.html


More Information :