Walk in interview For Ahmedabad Municipal Corporation (AMC) Garden Supervisor Recruitment 2024

Walk in interview For Ahmedabad Municipal Corporation (AMC) Garden Supervisor Recruitment 2024


Ahmedabad Municipal Corporation - Garden Department

Recruitment of Garden Supervisor in Garden Department on temporary basis Garden Central Office, Rasala Nursery, Law-Garden BRT dated 19-06-2024 for temporary appointment of Garden Supervisor in Garden Department of Ahmedabad Municipal Corporation through agency providing technical staff. Walk-in interview is held at Ellis Bridge, Ahmedabad-380006, Opposite Bus Stand.


  • Post :- Garden Supervisor (Temporary Basis)
  • Walk-in Interview Date :- 19-06-2024
  • Time :- 10.00 am to 3.00 pm
  • Qualification :- Diploma Agriculture / Diploma Horticulture / Diploma Forestry / B.R.S. or more


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - બગીચા ખાતુ

બગીચા ખાતામાં ગાર્ડન સુપરવાઇઝરની હંગામી ધોરણે ભરતી બાબત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બગીચા ખાતામાં ટેકનિકલ સ્ટાફ પુરો પાડતી એજન્સી મારફતે ગાર્ડન સુપવાઇઝરની હંગામી ધોરણે નિમણૂંક કરવા માટે તા.૧૯-૦૬-૨૦૨૪ નાં રોજ બગીચા મધ્યસ્થ કચેરી, રસાલા નર્સરી, લૉ-ગાર્ડન બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ સામે, એલીસ બ્રીજ, અમદાવાદ-૩૮૦૦૦૬ ખાતે વૉક-ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે.


  • પોસ્ટ :- ગાર્ડન સુપરવાઇઝર (હંગામી ધોરણે)
  • વૉક-ઇન ઇન્ટરવ્યુ તારીખ :- ૧૯-૦૬-૨૦૨૪
  • સમય :- સવારે ૧૦.૦૦ થી બપોરે ૩.૦૦
  • લાયકાત :- ડીપ્લોમા એગ્રીકલ્ચર ડીપ્લોમા હોર્ટીકલ્ચર ડીપ્લોમા ફોરેસ્ટ્રી બી.આર.એસ. કે તેથી વધુ



More Information :