Amdavad Municipal Corporation - AMC Candidate list & Call Letter Download of Document Verification for the post of Multi Purpose Health Worker - MPHW (GUHP)
Verification of original certificates of the following candidates for the post of Multi Purpose Health Worker (MPHW) as per the approval of the competent authority vide Advertisement No. : 22/2023-24 dated: 04/09/2023. 2nd Floor, Lecture Hall - 3, NHL on the date indicated against the candidate's name for the purpose of scrutiny. Medical College, Alicebridge, Ahmedabad. Original Photo ID, School Living Certificate, Educational Qualification (including Semester Wise Marksheet and Degree), Experience Certificate and Supporting Evidence and Caste Certificate (1 - Xerox Set), Application Receipt and Call Letter are requested to attend.
*Absent candidates will be disqualified for further recruitment process*
Candidates are considered valid on the basis of the details mentioned in the online application, if any defect is found in the original certificates at the time of face verification, the candidate will be automatically disqualified for further recruitment process.
- Below is the list of candidates as per application number.
- Special Note : Candidates must bring the call letter without fail.
- The call letter has to be downloaded from the website of AMC.
સક્ષમ સત્તાની મંજુરી અનુસાર જાહેરખબર ક્રમાંક : ૨૨/૨૦૨૩-૨૪ તા:૦૪/૦૯/૨૦૨૩ મુજબ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (MPHW) ની જગ્યા માટે નીચે જણાવેલ ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી । સ્ક્રુટીની અર્થે ઉમેદવારના નામ સામે દર્શાવેલ તારીખે બીજો માળ, લેક્ચર હોલ - ૩, એન.એચ.એલ. મેડીકલ કોલેજ, એલીસબ્રિજ, અમદાવાદ. ખાતે અસલ ફોટો આઇ.ડી., સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ, શૈક્ષણીક લાયકાત (સેમેસ્ટર વાઇઝ માર્કશીટ અને ડીગ્રી સહીત), અનુભવના સર્ટીફીકેટ અને આનુષાંગિક પુરાવા તથા જાતિના પ્રમાણપત્ર (૧ - ઝેરોક્ષ સેટ), અરજી રીસીપ્ટ અને કોલ લેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
*ગેરહાજર રહેલ ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે ગેરલાયક ઠરશે*
ઉમેદવારોને ઓનલાઇન અરજીમાં દર્શાવેલ વિગતોના આધારે માન્ય ગણવામાં આવેલ હોઇ, રૂબરૂ ચકાસણી સમયે અસલ પ્રમાણપત્રોમાં જો કોઇ ક્ષતિ જણાશે, તો ઉમેદવાર આગળની ભરતી પ્રક્રીયા માટે આપોઆપ રદબાતલ ઠરશે.
- નીચે જણાવેલ ઉમેદવારોની યાદી અરજી ક્રમાંક પ્રમાણે છે.
- ખાસ નોંધ : ઉમેદવારે કોલ લેટર અચૂક લાવવાનો રહેશે.
- કોલ લેટર અ.મ્યુ.કો.ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
Candidate list of Document Verification : https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/ViewFile.aspx?FILE_EXTENSION=.pdf&TRN_ID=//192.168.2.110/HRMSDOCS/REC_DOC_VER/20240613/1000260.pdf&action=download
Call Letter Download : https://amcmodules.ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/Receipt.aspx
More Information :