Provisional Answer Key Download For Junagadh Municipal Corporation (JMC) CBT Exam 2024 | junagadhmunicipal.org

Provisional Answer Key Download For Junagadh Municipal Corporation (JMC) Various Posts CBT Exam 2024 | junagadhmunicipal.org


Post Name : 

  • Junior Clerk, Class-3
  • Senior Clerk, Class-3
  • Asst. Legal Officer & Labour Officer, Class-3
  • Chemist, Class-3
  • Office Superintendent, Class-3
  • Sanitation Superintendent, Class-3
  • Sub Accountant, Class-3


Exam Date : 14/06/2024 & 15/06/2024


તા.14-15/06/2024 ના રોજ જુ. ક્લાર્ક, સીની. ક્લાર્ક, આસી. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર, કેમિસ્ટ, ઓફિસ સુપ્રિ., સેનીટેશન સુપ્રિ. અને સબ એકાઉન્ટન્ટ ની લેવાયેલ સી.બી. ટી. પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી નીચેની લીંક મા તા.26/6/2024, 16.00 PM સુધી જોઈ શકાશે. 

કોઈ ઉમેદવાર ને પ્રોવિઝનલ આન્સર કી ઓબ્જેકશન હોય તો તે લીંક માં જ કરી શકશે. કોઈ અન્ય રીતે વાંધા ધ્યાને લેવામાં આવશે નહિ. તા.26/6/2024, 16.00 PM પછી કોઈ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહી.


Provisional Answer Key Download : https://assessment.examonline.in/CBT/JUMC/OT/Account/Login


Official Notification : https://junagadhmunicipal.org/notice/%e0%aa%a4%e0%aa%be-14-15-06-2024-%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%9c-%e0%aa%9c%e0%ab%81-%e0%aa%95%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%95-%e0%aa%b8%e0%ab%80%e0%aa%a8/


More Information :