GSSSB Recruitment 2024 For Agriculture Assistant, Horticultural Assistant & Manager | gsssb.gujarat.gov.in | ojas.gujarat.gov.in

Gujarat Subordinate Service Selection Board (GSSSB) Recruitment 2024 For Agriculture Assistant, Horticultural Assistant & Manager | gsssb.gujarat.gov.in | ojas.gujarat.gov.in | Advertisement No. : 233/202425 | 234/202425 | 235/202425


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર 

બ્લોક નં. ૨,પહેલો માળ, કર્મયોગી ભવન,સેક્ટર-૧૦,ગાંધીનગર 

જાહેરાત ક્રમાંક : ૨૩૩/૨૦૨૪૨૫ થી ૨૩૫/૨૦૨૪૨

(વેબસાઇટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in)


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા સચિવાલયના વિવિધ વિભાગો તેમજ વિવિધ ખાતાના વડાઓની કચેરી અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના નિયંત્રણ હેઠળના તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી / પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. 


જાહેરાત ક્રમાંક : ૨૩૩/૨૦૨૪૨૫ થી ૨૩૫/૨૦૨૪૨૫


સંવર્ગનું નામ અને જાહેરાત ક્રમાંક :

1. ખેતી મદદનીશ, વર્ગ ૩ - ૨૩૩/૨૦૨૪૨૫

રાજકોટ વિભાગ - 291 Posts

વડોદરા વિભાગ - 145 Posts

કુલ - 436 Posts


2. બાગાયત મદદનીશ - ૨૩૪/૨૦૨૪૨૫ 

બાગાયત નિયામકની કચેરી ગાંધીનગર - 38 Posts

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન - 14 Posts

કુલ - 52 Posts


3. મેનેજર (અતિથિ ગૃહ / વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક) ગ્રેડ ૨, વર્ગ ૩ - ૨૩૫/૨૦૨૪૨૫ 

માર્ગ અને મકાન વિભાગ - 14 Posts


આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in પરથી તા.૦૧/૦૭/૨૦૨૪ (૧૪:૦૦ કલાક) થી તા.૨૦/૦૭/૨૦૨૪ (સમય ૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. 

ઓનલાઇન માધ્યમથી પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તા.૨૩/૦૭/૨૦૨૪ (૨૩:૫૯ કલાક) સુધીની રહેશે. 

વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઇ લેવાનીરહેશે.


Online Application Starting Date : 01/07/2024

Last Date For Online Application : 20/07/2024 

Last Date For Fees Payment : 23/07/2024


Apply Online https://ojas.gujarat.gov.in/


Official Notification : https://gsssb.gujarat.gov.in/ViewFile?fileName=9yQmUl9eMZN%E2%9C%BFs6gY02jC%E2%9C%BF3zzmw44jL0aJ%E2%9C%A4oF6PDSX2OM6rgp5MWvQBEqOMobbPf5OVRnqEAmaB5S8yWUyETOMVH9uNrsQT5RrhdNrd1VCRkfCz4ik7VyuiggkL5vApWoihwCmnUfo4UhIDeqg6M2ZQ%E2%99%AC%E2%99%AC


Paper Notification : https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjr56AJeTfae1BF6tWlPy09NU3663EOstY8kyCLijVC-lQloWEtLdLKLiCC0iymp4dmFayQVcnSjPrNyEYemukkFw7O9s5OXXwbhDkD-FxFA7-EKLDPI3hX9uHblToCjRscxDIwiq61gzqsMC5FYlA_kwrE82FAphkZzR6gZHRCxDG3BGcSojuNHOHOBSI/s1359/01.jpg


More Information :